________________
શુભાષિત.
बहुभिर्न विरोद्धव्यं दुर्जयो हि महाजन: स्फुरन्तमपि नागेन्द्रं भक्षयन्ति पिपीलिकाः
३३२
ધણાઓ સાથે વિરાધ કરવા નહિ, જન સમુદાય મુશકેલીથી જીતી શકાય છે. જેમ કાડા મારતા સર્પને પણ કીડીયા ખાઇ જાય છે. ૩૩૨ बलवानपि निस्तेजाः कस्य नाभिभवास्पदम्
(૮૯)
निःशङ्कं दीयते लोकैः पश्य भस्मोच्चये पदम् ३३३
માસ ખલવાન્ હાવા છતાં પણ તેજ વગરને જો હાય તે કાના પરાભવનું પાત્ર થતા નથી? અગ્નિ ની*ળી ગયા પછી રાખનાં ઢગલાપર માણસો પગ નિઃશંક મુકે છે. કેમકે તેજ હતુ. તે ઉડી ગયું છે. ૩૩૩ हस्ती स्थूलतनुः सचांकुशवशः किं हस्तिमात्रोऽङ्कशों वज्रेणाभिहताः पतन्ति गिरयः किं शैलमात्रः पविः दीपे प्रज्वलिते विनश्यति तमः किं दीपमात्रं तमः तेजो यस्य विराजते स बलवान् स्थूलेषु कः प्रत्ययः ३३४
C
હાથી જાડા શરીરવાળા છે છતાં અંકુશને આધીન રહે છે, તા શું અકુના હાથી જેવ ું છે? વજ્રના પ્રહારથી મોટા પતા તુટી પડે છે, તાવશું પવત જેવડું છે? દીપકના પ્રકાશથી અંધારૂં ઉડી જાયછે, તે શું ધારૂં દીવા જેટલું છે? પણ જેનું તેજ-અક્ષય શક્તિ-પરાક્રમ અધિક ઢાય તેજ બલવાન, માત્ર ખાલી જાડાઇ હાવાથી શું? ૩૩૪ गीर्भिर्गुरूणां परुषाक्षराभिः संतर्जिता यान्ति नरा महत्वम् भलब्धशाणोत्कषणा नृपाणां न जातु मौलौ मणयो वसन्ति ३३५ કઢાર અક્ષરવાળી ગુરૂની વાણીથી ઠપકા અપાયેલા પુરુષા માટા