________________
(૮૮)
પ્રબોધ પ્રભાકર कृशः काणः खञ्जः श्रवणरहितः पुच्छविकलो वणीपूयोद्गीर्णः कृमिकुलशतैराततनुः क्षुधा क्षामः क्षुण्णः पीठरककपालापिततनुः शुनीमन्वेतिचा हतमपि निहन्त्येव मदनः ३२९
કામની પ્રબળતા તે જુઓ! દુર્બલ, કાણે, લંગડે, કાન ને પુંછ વિનાને ઘારાં અને પરથી વ્યાપ્ત થયેલે, આખા શરીરમાં જીવડાથી પીડાતા, ગળામાં હાંડલાના કાંઠા વાળે, ભૂખ્યો, મરણ તુલ્ય થયેલ છતાં પણ કુતરો કુતરીને ખળે છે. ખરેખર કામદેવ મરેલને પણ મારે છે. ૩૨૯ हेहेमकार परदुःखविचारमूढ . कि मां मुहुः लिपसि वारशतानि वन्ही दग्धे पुनयि भवेच्चगुणातिरेको । लाभः परं खलु मुखे तव भस्मपातः ३३०
સોનું સનીને કહે છે ! પારકા દુઃખને ન જાણનારા હે મૂઢ ! વારંવાર અગ્નિમાં મને શામાટે તું નાખે છે, હું તે જેમ જેમ અગ્નિમાં તપીશ તેમ તેમ મારામાંના ગુણ અને કોંમત વધશે પરંતુ તુને તે લાભ એજ છે કે તારા મુખપર રાખ પડશે. ૩૩૦
द्यूतेन धनमिच्छन्ति मानमिच्छंति सेवया भिक्षया भोगामिच्छन्ति ते देवेन विडंबिताः ३३१
જુગાર ખેલી ધનની ઈચ્છા કરે, નેકરી વડે માનની ઈચ્છા કરે, ભીખ માગી વૈભવની ઈચ્છા કરે, તે ત્રણ શખ્સો નસીબથી વિબના પમાયેલા છે. ૩૩૧