Book Title: Sanskrit Kavyanand Part 02 03
Author(s): Nanchandra Muni
Publisher: Ajramar Jain Vidyashala

View full book text
Previous | Next

Page 255
________________ शिमं भवेत (૯૪) પ્રબોધ પ્રભાકર, - નીચ કુળમાં જન્મ, નીચને સમાગમ, વહાલાને વિયોગ, અનેક , નિધન સ્થિતિ, અપકીર્તિ અને દરેક મનુષ્યથી અપમાન, આ . સાત બાબતે પાપપી વૃક્ષનાં ફળે છે., ૩૫૧ यथा नेत्रं तथा शीलं यथा नासा तथार्जवम् यथा रूपं तथा विचं यथा शील तथा गुणाः ३५२ જેવી આંખ તે સ્વભાવ જેવી નાસિકા તેવી સરલતા જેવું ૨૫ તેવું થન, જેવો સ્વભાવ તે પ્રમાણે સગુણ ઘણા ભાગે મનુષ્યમાં હોય છે. या मतिर्जायते पश्चात् सा यदि प्रथमं भवेत् न विनश्येचदाकार्य न हसकोऽपि दुर्जनः २५३ । કાર્ય બગડ્યા પછી જે બુદ્ધિ સુઝે તે બુદ્ધિ જો આરંભ પહેલાં સુઝી હોય તે આપણું કાર્ય બગડે નહિ અને દુર્જને હાંસી પણ ન કરે. ૩૫૩ यदाविनाशो भूतानां दृश्यते कालनोदितः तदा कार्ये प्रमायन्ति नराः कालवशंगताः ३५४ સીતાજી રાવણ પ્રત્યે વિચારે છે કે-દૈવગતિથી જ્યારે પ્રાણીનું મૃત્યુ નજીક દેખાય છે ત્યારે કાળવશ બનેલા મનુષ્યો સત્યમથી ભ્રષ્ટ થાય છે અને નીચય આચરે છે. ૩૫૪ दाने तपसि शौर्ये च विज्ञाने विनये नये विस्मयोहि न कर्तव्यो बहुरत्ना वसुंधरा ३५५ કઈ માણસ દાનમાં, તપમાં, પરાક્રમમાં, શાનમાં, વિનયમાં કે નીતિમાં જયારે અધિક છે ત્યારે આશ્ચર્ય ચકીત ન થવું કેમકે બક 'રાવાળી પૃથ્વી છે. ૩૫૫

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282