Book Title: Sanskrit Kavyanand Part 02 03
Author(s): Nanchandra Muni
Publisher: Ajramar Jain Vidyashala

View full book text
Previous | Next

Page 245
________________ ( ८४ ) પ્રમાથ પ્રભાકર. અસત્ય એ અવિશ્વાસનું મૂલ કારણ, છે. દુષ્ટ વાસનાનું ઘર છે. સપત્ને વિદેનુ સ્થાન, અન્યને ઠગવામાં હુશીયાર, અપરાધથી ભરેલું આવુ ડાહ્યા માણસાએ ધિક્કારેલું અસત્ય વચન કદીયે ખાલવુ નહિ. ૩૧૪ कर्म - कृतकर्मक्षयो नास्ति कल्पकोटिशतैरपि अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ३१५ કરાડા કલ્પે) જવાથી પણ કરેલ કર્મોને નાશ થતા નથી, શુભ કે અશુભ જેવાં કમ કર્યા હાય તેવાં ભાગવવાંજ પડે છે. ૩૧૫ त्रिभिर्वषैस्त्रिभिर्मासै स्त्रिभिः पक्षैस्त्रिभिर्दिनैः अत्युग्रपुण्यपापानामिहैव फलमश्नुते . ३१६ મનુષ્ય ત્રણ માસમાં કે ત્રણ વર્ષમાં, ત્રણ પખવાડીયામાં કે ત્રણ દીવસમાં મોટા પુણ્યના ' મોટા પાપના ફળને આ લામાંજ ભાગવે છે. दानं - अनादरो विलम्बश्व वैमुखं विप्रियं वचः पश्चात्तापश्च पञ्चामी सद्दानं दूषयन्त्यहो ३१७ भुपगाउनु, उठोर वथन हेषु नाहर वो भाषतां विसरवो, આપીને પશ્ચાતાપ કરવા, આ પાંચ બાબતા દાનને દૂષણ લગાડે છે. ૩૧૭ आनन्दाश्रुणि रोमाञ्च बहुमानं प्रियं वचः किं चानुमोदनाकाले दानभूषणपञ्चकम् ३१८ આનદથી આંસુ આવે,રામાંચ ઉભાં થાય, ઘણા સત્કાર,મધુર વચન અને આપવા વખતે આગ્રહ કરવા, આ પાંચ બાબતો દાનનાં ભૂષણછે. दानानुसारिणी कीर्तिर्लक्ष्मी: पुण्यानुसारिणी प्रज्ञानुसारिणी विद्या बुद्धिः कर्मानुसारिणी ३१९

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282