________________
( ८० )
પ્રત્યેાધ પ્રભાકર.
वरं प्राणपरित्यागो मामानपरिखंडनम् मृत्युस्तु क्षणिका पीडा मानखंड पदेपदे
२९८
પ્રાણના ત્યાગ સારા પણ માનભંગ થવું ઢીક નહિં, મરણ તે ઘડીકની પીડા છે, પણ માનભગ તેા ડગલે ડગલે પીડા કરેછે. ૨૯૮
66
राज्ञामुपदेशः " ( वाल्मिकिः )
सक्तं ग्राम्येषु भोगेषु कामवृत्तं महीपतिम् लुब्धं न बहुमन्यन्ते श्मशानाग्निमिव प्रजा:
२९९
ગ્રામ્ય ભાગેામાં આસક્તિવાળા, સ્વછંદચારી, અને લેાભી, રાજાને સ્મશાનના અગ્નિની પેઢુ રૈયત બહુમાનપૂર્વક જોતી નથી, ૨૯૯ स्वयं कार्याणि यः काले नानुतिष्टति पार्थिवः स तु वै सहराज्येन तैश्वकार्यैर्विनश्यति
३००
જે રાજા સમય પ્રમાણે પોતાને કરવા યેાગ્ય પ્રજાના સુખ દુઃખને વિચાર, તથા ન્યાયાન્યાયને તપાસ કરતા નથી તે રાજા રાજ્યસહિત પ્રમાદવાળા કાર્યોથી નાશ પામે છે. ३००
३०१
अयुक्ताचारं दुर्दर्शमस्वाधीनं नराधिपम् वर्जयन्ति नरा दूरान्नदीपङ्कमिव द्विपा: ગેરવત ણુકવાળા, ક્રૂર, નેાકરને આધીન બનેલા એવા રાજાને, પ્રમાણીક માણસા છેટેથી તજે છે જેમ હાથી નદીના કાદવને તજી દે તેમ. ૩૦૧