________________
રાણા મુપદેશ.
ये न रक्षन्ति विषयमस्वाधीनं नराधिपाः । ते न वृद्धया प्रकाशन्ते गिरयः सागरे यथा ३०२
જેમ સમુદ્રમાં ડુબેલા પહાડ શોભતા નથી તેમ રાજાઓ સ્વાથી નાકરાને આધીન થઈ પિતાની વસ્તીનું રક્ષણ નહિ કરવાથી શોભતા નથી.૩૨ उद्वेजनीयोभूतानां नृशंसः पापकर्मकृत् । त्रयाणामपिलोकाना मीश्वरोऽपि न तिष्टाति ३०३
દરેક પ્રાણીને ઉગ કરનારે, ક્રૂર અને પાપી માણસ ત્રણ લોકને રાજા હોય તો પણ વધારે સ્થિર રહી શકતો નથી. ૩૦૩ विक्रान्ता बलवन्तो वा ये भवन्ति नरर्षभाः
कथयन्ति न ते किंचि तेजसा चातिगर्विताः ३०४ - પરાક્રમી, બલવાન, અને શ્રેષ્ટપુરૂષો અત્યન્ત ગર્વ યુક્ત થતા નથી તથી પિતાની પ્રશંસા પોતે કદીયે કરતા નથી. ૩૦૪ येषां चाराश्वकोशाच नयश्च जयतां वर अस्वाधीना नरेन्द्राणां प्राकृतैस्ते जनैः समाः ३०५
જે રાજાઓના ગુમ બાતમીદાર માણસે તથા ખજાને અને ન્યાય, પારકાને આધીન હોય તે રાજા પ્રાકૃત મનુષ્યની પંક્તિમાં ગણાય છે. ૩૦૫ तीक्ष्णमल्पप्रदातारं प्रमचं गर्वितं शठम् व्यसने सर्व भूतानि नाभिधावन्ति पार्थिवम् ३०६
પ્રધાન તથા પ્રજા ઉપર કૂરવર્તન કરનારા, લોભી, પ્રમાદી, ઉદ્ધત અને શઠ રાજાને સંકટમાં પ્રજા મદદ કરતી નથી. ૩૦૬