________________
( ८२ )
પ્રાધ પ્રભાકરે.
अप्रमत्तथ यो राजा सर्वज्ञो विजितेन्द्रियः
कृतज्ञो धर्मशीलच स राजा तिष्ठते चिरम्
३०७
જે રાજા પ્રમાદી ન હોય, તે દ્રિય હાય,રાજ્ય વ્યવસ્થાને જાણતા હાય, કૃતજ્ઞ (કદર કરનાર) હાય, તે રાજા લાંખા વખત રાજ ચલાવી શકેછે.૩૦૭ नयनाभ्यां प्रसुप्तो वा जागर्ति नयचक्षुषा व्यक्तक्रोधप्रसादश्च स राजा पूज्यते जनैः
३०८ જે રાજા નિદ્રામાં પણ ન્યાયરૂપી આંખથી દેખતા હાય, અને જેના ક્રાધનું કે મહેરબાનીનું ફળ તુરત મળતુ હોય તે રાજા પ્રજાથી પૂજાય છે. श्रुतिर्विभिन्ना स्मृतयश्च भिन्ना नैको मुनिर्यस्य वचः प्रमाणम् धर्मस्य तत्वं निहितं गुहायां महाजनो येन गतः स पन्थाः ३०९
શ્રુતિએ (વેટ્ઠા) ભિન્ન કહે છે અને ૧૮ સ્મૃતિયા પણુ ભિન્ન પ્રતિ પાદના કરનારી છે, તેમ જેનું વચન પ્રમાણજ ગણાય એવા એક રૂષિ नथी, धर्मनुं स्व३५ गुडामां (गुप्त) रहेल छे. भाटे महापुरषो मे रस्ते ગયા હોય તેજ માગ સમજી તે માગે ચાલવું. ૩૦૯ तृणं ब्रह्मविदः स्वर्गः तृणं शूरस्य जीवितम् जिताक्षस्य तृणं नारी निःस्पृहस्य तृणं जगत्
३१०
બ્રહ્મવેત્તાને સ્વગ તૃણ સમાન છે, શૂરવીરને જીવન તૃણ તુલ્ય છે, જી તેંદ્રિય પુરૂષને સ્ત્રી ભૃણુ સમાન છે અને નિ:સ્પૃહીને જગત તૃણુ સમાન છે. नोभूषा पूषा कमलवनभूषा मधुकरो
वचोभूषा सत्यं वरविभवभूषा वितरणम्