________________
शुभाषित.
मनोभूषा मैत्री मुनिवरविभूषा वरक्षमा सदोभूषा सूक्तिः सकलगुणभूषा च विनयः
३११
આકાશનું ભૂષણ સૂર્ય, ક્રમલના વનનું ભૂષણ ભમરા, વાણીનું ભૂષણ સત્ય, ધનનું ભ્રષણ સુપાત્રદાન, મનનુ ભૂષણ મિત્રતા, મુનિવરનું ભૂષણ ઉત્તમ ક્ષમા, સભાનુ ભૂષણ સમયેાચિત ખેલવું તે અને દરેક સદ્ગુણાનું ભ્રષણુ વિનય છે. ३१ :
अयि बत गुरुगर्व मास्म कस्तूरि यासी रखिलपरिमलानां मौलिना सौरभेण गिरिगहनगुहायां लीनमत्यन्तदीनं स्वजनकममुनैव प्राणहीनं करोषि
( ८३ )
३१२
હે કસ્તુરી ! સવ` સુગંધના અગ્રગણ્ય તારા ગંધવડે મોટું અભિમાન કર નહિ. કેમકે, પહાડના વનની ઘટામાં છુપાયલા અને ધણા ગરીબ કસ્તુરીયા મૃગને તું તારી ગથીજ પ્રાણહીન બનાવે છે. ૩૧૨ वरं वनं वरं भैक्ष्यं वरं भारोपजीवनम्
पुंसां विवेकहीनानां सेवया न धनार्जनम्
३१३ વિવેક વિનાના નાદાન પુરૂષની સેવા કરી ધન મેળવવું તે કરતાં જંગલમાં વસવું, અથવા ભિક્ષાથી જીવન ચલાવવું કે મજુરી કરી નિર્વાહ કરવા તે શ્રેષ્ટ છે. ૩૧૩
असत्यं -असत्यमप्रत्ययमूलकारगं कुवासनास समृद्धिवारणम् विपन्निदानं परवञ्चनोर्जितं कृतापराधं कृतिभिर्विवर्जिर्तम्