________________
વિવિધોપદેશ.
(૭૯) જ્યાં લક્ષ્મી છે ત્યાં વિનય હેત નથી, જ્યાં અતિથિ સત્કાર છે ત્યાં લક્ષ્મી નથી, જયાં બન્ને વસ્તુ છે ત્યાં વિદ્યા ન હોય, એ પ્રકારે એક માણસમાં બધાં ગુણોનો સમુદાય એકત્ર રહેતો નથી. ર૯૩ विदुषां वदनाद्वाचः सहसा यान्ति नो बहिः याताक्षेत्र परांचन्ति द्विरदानां रदा इव २९४
સુન અને વિચારશીલ માણસના મુખમાંથી (હું અમુક કામ કરીશ–આવી ) વાણું એકદમ નીકળતી નથી, કદાચ નીકળી જાય હાથીના દાંતની પેઠે અંદર પેસે નહિ પણ જે બોલે તે પાળી આપે છે. ર૯૪ एक एव सुहृद्धर्मो निधनप्यनुयाति च शरीरेण समं नाशं सर्वमन्यद्धि गच्छति २९५
પ્રાણીને સાચો મિત્ર ધર્મજ છે કે જે મરણ વખતે સાથે જ રહે છે, બાકીની બધી વસ્તુઓ શરીરની સાથેજ નાશ થાય છે. ર૯૫
राजा तुष्टोऽपि भृत्यानां मानमात्रं प्रयच्छति ते तु सन्मानमात्रेण प्राणैरप्धुपकुर्वते २९६
પ્રસન્ન થયેલ રાજા નોકરોને ફક્ત માન આપે છે પણ માનથીજ પ્રસન્ન થયેલા નેકરે પિતાના પ્રાણવડે રાજાને ઉપકાર કરે છે. ર૯૬ जिते च लभ्यते लक्ष्मीप्र॒ते चापि सुरांगना । क्षणविध्वंसिनी काया काचिन्ता मरणे रणे २९७
ક્ષત્રિયનેઉપદેશ––લડાઈમાં જીત થાય તે લક્ષ્મી મળશે અને મરણ થાય તે દેવાંગના વરશે. આ શરીર ક્ષણભંગુર છે તે લડાઈમાં ઉતર્યા પછી મરણની ચિતા શું? ર૯૭