________________
( ૯૮)
પ્રબોધ પ્રભાકર,
व्रजन्मन्यपि यः सत्यप्रतिज्ञापच्युतोऽधमः स केन कर्मणा पश्चाजन्मपकाचरिष्यति ३८७
જે અધમ માણસ મનુષ્યભવમાં પણ સત્ય પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયો છે, તે હવે કયા સતકર્મવડે સંસારરૂપી કાદવમાંથી તરશે ? ૮ अदयैःसंप्रयुक्तानि वाक्छखाणीहभूतले सद्योमर्माणिकृन्तन्ति शितास्त्राणीवदेहिनाम् ३८८
દુનીયામાં નિર્દય માણસેથી બેલાયેલા વચનરૂપ શસ્ત્ર આ પૃથ્વિપર પ્રાણીઓના મર્મસ્થાનને તીક્ષ્ણ શસ્ત્રની સમાન તત્કાળ છેદે છે. ૯ नहि सत्यप्रतिज्ञस्य पुण्यकर्मावलम्बिनः प्रत्यूहकरणे शक्ता अपिदैत्योरगादयः ३८९
સત્ય પ્રતિસાવાળા પવિત્ર કર્માવલંબી મનુષ્યને કઈ જાતનું વિશ્વ કરવામાં, દૈત્ય સર્પઆદિ કઈ શક્તિમાન નથી. ૧૦ खण्डितानां विरूपाणां दुर्विधानां च रोगिणाम् कुलजात्यादिहीनानां सत्यमेकं विभूषणम् ३९०
સચવાદીપણું તે લુલા લંગડાઓનું, કદરૂપાઓનું, ગરીબનું, રાગીનું, નિચકુળ કે અધમ જ્ઞાતિમાં જન્મેલાનું ઉત્તમમાં ઉત્તમ ભૂષણ છે. સત્ય સમાન દાગીને ત્રણ લેકમાં કેઈ નથી. ૧૧ यस्तपस्वी जटी मुण्डो नग्नो वा चीवराहतः सोऽप्यसत्यं यदि ब्रूतेनिन्द्यः स्यादन्त्यजादपि ३९१
ભલે તપસ્વી હોય, જટાધારી હોય, પરમહંસહાય, દીગંબર હોય, કે લગેટી પહેરનાર હોય, પણ જે અસત્ય બોલતા હોય તે ચંડાળથી પણ બુર અને અતિશય નિદનીય છે. ૧૨