________________
( ४१ )
પ્રત્યેાધ પ્રભાકર
संतपुरुषो अने तेमनो उपदेश.
प्रत्याख्याने च दाने च सुखदुःखे प्रियाप्रिये आत्मौपम्येन पुरुषः प्रमाणमधिगच्छति
१.७४
સત્પુરૂષ, ક્રાઇને માન ભંગ કરવામાં, દાન આપવામાં, સુખ દુઃખ આપવામાં અને ઇષ્ટ અનિષ્ટ કરવામાં પોતાના આત્મા પ્રમાણેજ ખીજાને માને છે અને એજ પ્રમાણુને અનુસરે છે. (મહાભારત) ૧૭૪ ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે—
जयेत्कदर्यं दानेन जयेत् सत्येन चानृतम्
अक्रोधेन जयेत् क्रोध मसाधुं साधुना जयेत्
१७५
ક્રોધને શાંતિથી જીતવા, ખળ પુરૂષને સાધુતાથી જીતવે, ક જીસને દાન આપી વશ કરવા, અને અસત્યને સત્યથી જીતવું. ૧૭૫
जीवितं यः स्वयं चेच्छेत् कथं सोऽन्यं प्रघातयेत् यदात्मनि चेच्छेत तत्परस्यापि चिन्तयेत्
१७६
જે મનુષ્ય પાતે જીવવા ઇચ્છતા હાય તે બીજા પ્રાણીને કેમ હશે, પાતા વિષે જેવું ઇચ્છે તેવુંજ બીજા પ્રત્યે ઇચ્છે તે માણુસ ગણાય. ૧૭૬ तदेवहि तपः कार्यं दुर्ध्यानं यत्र नो भवेत्
येन योगा न हीयन्ते क्षीयन्ते नेन्द्रियाणि च १७७
તપશ્ચર્યા એવી કરવા યેાગ્ય છે કે જેમાં દુર્ધ્યાન ન થાય કે જેનાથી યેાગના નાશ ન થાય અને ઇંદ્રિયાક્ષીણ ન થાય. (યશેાવિજયજી) ૧૭૭