________________
( ૯૬ )
પ્રમેાધ પ્રભાકર
દયાથી જેના અંતઃકરણા ભર્યા છે. તે મહાપુરૂષાને જે જે સપત્તિયા મળે છે તે સમ્પત્તિયોનુ વર્ણન કરવા સરસ્વતી દેવી પણ શક્તિવાન નથી. ૧૬
किं न तप्तं तपस्तेन किं न दत्तं महात्मना वितीर्णमभयं येन प्रीतिमालम्ब्य देहिनाम्
. ३७९ જે મહાપુરૂષે પ્રાણિયાને પ્રેમપૂર્વક અભયદાન અપ્યું છે, તેણે ક્યા તપતા નથી ? તથા કયું દાન દીધું નથી ? અર્થાત્ તેણે તપ તે દાનની સવ ક્રિયાઓ આચરી છે. એમ સમજવું. ૧૭ ॥ इति अहिंसा महाव्रत प्रकरण श्लोकाः १७ ॥
66
अथ सत्यमहाव्रत प्रकरणम्
पृष्टैरपि न वक्तव्यं न श्रोतव्यं कथंचन वचः शङ्काकुलं पापं दोषाढ्यं चाभिसूयकम्
''
३८०
યુક્ત કે ઇર્ષ્યા તેમ સાંભળવું
જે વચન સંદેહવાળું તથા પાપ રૂપ કે દોષ ઉત્પન્ન કરનાર હાય તે વાક્ય કદિ ખેલવું નહિ પણ નહિ, ૧ તથા
मर्मच्छेदि मनःशल्यं च्युतस्थैर्य विरोधकम् निर्दयं च वचस्त्याज्यं प्राणैः कण्गतैरपि
३८१
મમ સ્થાનને વિંધી નાખનારૂં તથા મનમાં શક્ય ઉત્પન્ન કરનારૂં સ્થીરતા રહિત તથા વિરાધ ઉપજાવનારૂં, દયારહિત વચન પ્રાણાંતે પણ ન ખેલવું.૨