________________
.
(૩૫ )
સજજન પ્રશંસા. હાથી મદથી શોભે છે, જલ કમલોથી શોભે છે પૂનમના ચંદ્રથી રાત્રી શોભે છે, વાણી વ્યાકરણથી શોભે છે, હંસેથી નદી શેભે છે, સભા પતિથી શેભે છે, સુશીલથી સ્ત્રીઓ શોભે છે, અ વેગથી શેભે છે, હમેશાં ઉત્સવોથી ગૃહ (દેવ ગ્રહ) શોભે છે, સુપુત્રથી મુળ શેભે છે, વ્યાયી રાજાથી પૃથ્વી શેભે છે, અને ધાર્મિક (પુરૂષ) વડે ત્રણ લેક શેભે છે. ૧૩૪
धवलयति समग्रं चन्द्रमा जीवलोकं किमिति निजकलंकं नात्मसंस्थं प्रमार्टि भवति विदितमेतत्मायशः सज्जनानाम् परहितनिरतानामादरो नात्मकार्ये
ચંદ્ર સકળ વિશ્વને પ્રકાશિત કરે છે તો શામાટે પિતામાં રહેલા કાળા ડાઘને દૂર કરો નહિ હોય ? અમને એમ માલુમ છે કે પારકાના હિતમાં તત્પર બનેલા સજનોને ઘણે ભાગે પોતાના કાર્યમાં આદર હોતો નથી.૧૩૫
प्रथमवयसि पीतं तोयमल्पं स्मरन्तः शिरसि निहितभारा नालिकेरा नराणाम् उदकममृतकल्पं दाराजीवितान्तम् नहि कृतमुपकारं साधवो विस्मरन्ति . १३६
નાળીયેર પ્રથમ અવસ્થામાં રાખ્યું તે વખતે) પીધેલા થોડા નીરના સ્મરણવડે સ્વમસ્તકપર પાણીના ભારને વહન કરીને શ્રીફળ–અંદગી પ. યન્ત માણસને અમૃત જેવું જ આપે છે, કારણ કે બીજાએ કરેલા ઉપકારને સજન પુરૂષો ભુલી જતા નથી. ૧૩૬