________________
(૧૦૪) પ્રબોધ પ્રભાકર. નિષ્પરિગ્રહી ગણાતું નથી કારણ કે તત્વવેત્તાઓએ આસક્તિને સંગની (પરિગ્રહની) જનેતા કહેલી છે. ૨ - संवृतस्य सुवृत्तस्य जिताक्षस्यापि योगिनः । व्यामुह्यति मनःक्षिप्रं धनाशाव्यालविप्लुतम् ४१३
સંવરવાળા, ઉત્તમ ચારિત્રવાળા તથા ઈોિને કબજે કરનાર મુનિનું મન જો ધનની આશારૂપ સર્પથી ડખેલ હોય તો તે એકદમ મેહાધીન થાય છે त्याज्यएवाखिल: संगो मुनिभि र्मोक्तुमिच्छुभिः सचेत्त्यक्तनशक्नोति कार्यस्तात्मदर्शिभिः ४१४ ।
મેક્ષની ઈચ્છાવાળા મુનિયે સમગ્ર સંગનો ત્યાગ કરે. જે સંગ ન તજી શકાય તે તત્વવેત્તાઓનો સંગ કરે. ૪ संगएवमतः सूत्रे निःशेषानर्थमन्दिरम् येनासन्तोऽपि मूयन्ते रागाया रिपवः क्षणे ४१५
સૂત્રમાં પરિગ્રહને બધા અનર્થોનું ગૃહ કહેલું છે કેમકે પરિગ્રહવડેજ દુષ્ટ રાગ દ્વેષ વગેરે શત્રુઓ ઉત્પન્ન થાય છે.
| રૂત્તિ પરિપ્રદ ત્રિત : ૫ /
- 1
:
:
“સહુ સેવા વિરામ.” लोकद्वयविशुद्धयर्थं भावशुद्धयर्थमञ्जसा विद्याविनयवृद्धयर्थं वृद्धसेवैव शस्यते . ४१६
આ લોક અને પરલોકના હિતને માટે તથા અનાયાસે ભાવની શુદ્ધિ માટે મતથવિદ્યા અને વિનયની વૃદ્ધિાટે વૃદ્ધો(ગુરૂજન)ની સેવા પ્રશંસનીય છે. ૧