________________
(૭૦) .
પ્રમેાધ પ્રભાકર.
२७९
निर्वेदपदवीं प्राप्य तपस्यति यथा यथा यमी क्षपति कर्माणि दुर्जयानि तथा तथा સયમ ધારી મુનિ વૈરાગ્ય પદવીને પામીને જેમ જેમ તપ કરે છે તેમ તેમ દુય કર્મોને ક્ષય થાય છે. ૫ ध्यानानलसमालीढ मप्यनादिसमुद्भवम् सद्यःप्रक्षीयते कर्म शुद्धयत्यङ्गी सुवर्णवत्
२८०
જીવને અનાદિકાળથી લાગેલાં કર્મો ધ્યાનરૂપી અગ્નિના સ્પર્શથી તત્કાળ નાશ પામે છે અને મનુષ્ય શુદ્ધ માના જેવેા નિમળ થાય છે. ૬ शिखरिणी.
तपस्तावद्बाह्यं चरति सुकृती पुण्यचरित
स्ततश्चात्माधीनं नियतविषयं ध्यानपरमम् ॥ क्षपत्यन्तर्लीनं चिरतरचितं कर्मपटलम्
ततो ज्ञानांभोधिं विशति परमानन्दनिलयम्
२८१
સદાચાર અને પવિત્ર આચરણવાળા માણસ પ્રથમ ઉપવાસાદિ બાલ તપનું સેવન કરે છે, ત્યાર પછી આત્માધીન આભ્યન્તર તપને અને તેમાં પણ નિષ્કામ સેવા અને પ્રભુના ધ્યાનના વિષય રાખે છે તેથી અંતઃકરણમાં લાંબા વખતના ભેગા થયેલા કના સમૂહને તેડી નાખે છે, ત્યાર બાદ, પરમાનન્દના સ્થાનરૂપી, જ્ઞાનરૂપી, અમૃતના સમુદ્રમાં પ્રવેશ કરે છે. ૭
इति निर्जर भावना श्लोकाः ७ ॥