________________
જ્ઞાનાર્ણવ.
((6)
निष्पन्दीकृतचित्तचण्डविहगाः पञ्चाक्षकक्षान्तकाः ध्यानध्वस्त समस्तकल्मषविषा विद्याम्बुधेः पारगाः लीलोन्मूलितकर्मकन्दनिचयाः कारुण्य पुण्याशयाः योगीन्द्रा भवभीमदैत्यदलनाः कुर्वन्तु ते निवृतिम् ३५६
ધ્યાનથી જેમણે પોતાના પ્રચડ વેગવાળા મનરૂપ પક્ષીને નિશ્ચલ કરેલ છે, તથા પાંચ વિષયરૂપી જંગલ જેણે ભસ્મ કરેલ છે, તથા સમસ્ત પાપપ વિષના જેણે નાશ કર્યો છે, તથા જે આત્મવિદ્યારૂપ સમુદ્રના પારગામી છે, તથા લીલા માત્રથીજ કમના મૂળને ઉખેડનારા છે. એવા કરૂણાવડૅ પવિત્ર હૃદયવાળા મહાત્મા પુરૂષો તમારૂં કલ્યાણ કરેા. છ
विन्ध्याद्रिर्नगरं गुहा वसतिकाः शय्या शिला पार्वती दीपाचन्द्रकरा मृगाः सहचरा मैत्री कुलीनाङ्गना विज्ञानं सलिलं तपः सदशनं येषां प्रशान्तात्मनां धन्यास्तं भवपङ्कनिर्गमपथप्रोद्देशकाः सन्तु नः ३५७
જે પ્રશાંત મહાત્માઓનું વિન્ધ્યાચળ પર્વ તનગર છે, પર્વતની શુક્રાગ્રઢ છે, પહાડની શીલા બીછાનું છે, ચંદ્રના કારણેા દીપક છે, જ'ગલના પશુએ જેના કુટુબી છે, સવ ભૂતમૈત્રીરૂપ કુલવાન સ્ત્રી છે, પીવાનું જ્ઞાનરૂપી જ છે, ઉત્તમ તપ તે જેનું ભાજનછે, આવા જે મુનિયેા હાય તે ધન્ય છે. અમાને તે સંસાર કાદવમાંથી કાઢવાને માના ઉપદેશક થાઓ. ८ चित्ते निश्चलतां गते प्रशमिते रागाद्यविद्यामये विद्राणेऽक्षकदम्बके विघटिते ध्वान्ते भ्रमारंभके