________________
(૮૮)
પ્રમાધ પ્રભાકર
(ઉપરના શ્લાકના સંબંધ ૩૫૫ માં શ્લોક પુરા થાય છે.) वाक्पथातीतमाहात्म्या विश्वविद्याविशारदाः शरीराहारसंसारकामभोगेषु निःस्पृहाः
३५२
જેએનું મહાત્મ્ય વાણીથી ન જાણી શકાય, એવું અગોચર છે. તથા સમસ્ત વિદ્યાઓમાં કુશળ છે, તથા શરીરમાં, આહારમાં, સાંસારિક ગામાં જે તીસ્પૃહી છે, ૩ તથા
विशुद्धबोधपीयूषपान पुण्यीकृताशयाः स्थिरेतरजगज्जन्तुकरुणावारिवाद्वयः
३५३
વિશુદ્ધ જ્ઞાનરૂપી અમૃતના પાનથી શુદ્ધ થયેલ છે ચિત્ત જેએના, તથા સ્થાવર જંગમ પ્રાણીઓના ઉપર કરૂણાના સમુદ્ર રૂપી ડ્રાય, ૪ તથા स्वर्णाचल इवाकम्पा ज्योति: पथ इवामला:
समीर इव निःसङ्गा निर्ममत्वं समाश्रिताः
३५४
જેએ મેરૂપર્વતની સમાન અચલ હાય, આકાશની માફક નિમ લ હાય, પવનની પેઠે નિઃસ`ગ હાય અને જેએએ મમતાના ત્યાગ કર્યો ટાય તેએ, ૫ તથા हितोपदेशपर्जन्यै र्भव्यसारङ्गतर्पकाः
निरपेक्षा शरीरेऽपि सापेक्षा : सिद्धिसङ्गमे
३५५
જે મુનિવરા હિતના ઉપદેશરૂપી વરસાદેાવડે ભવ્ય પ્રાણીરૂપ ચાતક કે મયૂરેશને તૃપ્તિ આપનારા શરીરમાં પણ અપેક્ષા રહિત છે તે મુનિજને ખાનની સિદ્ધિ કરી શકે છે. }