________________
જ્ઞાનાર્ણવ.
( ૮૭ ) હોય છે. પણ પરમબ્રહ્મ સ્વરૂપ અમૃતના મહાસાગરમાં મગ્ન થઈને સંસારથી ઉત્પન્ન થતા પરિતાપને નષ્ટ કરનારાઓ તે ત્રણ ચારજ એટલે કેઈકજ હોય છે. ૨૫ एते पण्डितमानिनः शमदमस्वाध्यायचिन्तायुताः रागादिग्रहवश्चिता यतिगुणप्रध्वंसतृष्णाननाः व्याकृष्टा विषयैर्मदै प्रमुदिताः शङ्काभिरङ्गीकृताः न ध्यानं न विवेचनं न च तपः कर्तुं वराकाः क्षमाः ३४९ -
જે લોકો પંડિત નથી પણ પિતાને પંડિત માનનાર છે, વળી જેઓ શમ, દમ અને સ્વાધ્યાય રહિત છે, વળી રાગ, દ્વેષરૂપી પીશાચોથી વંચીત છે, વળી મુનિના ગુણેને નાશ કરવાથી પિતાના મુખને કાળા કરનારા, વિષયમાં ખેંચાયેલા, મદમાંઉદ્ધત, શંકાશલ્ય ભયાદિથી પકડાયેલા એવા રંક પુરૂષો ધ્યાન, જ્ઞાન, વ્યાખ્યાન કે તપ કરવાને અસમર્થ છે. ૨૬ | | તિ ,શિ વિવાર : ૬ છે.
ધ્યાન કરનાર ધ્યાતા કે હોવો જોઈએ તે કહે છે.” विरज्य कामभोगेषु विमुच्य वपुषि स्पृहाम् यस्य चित्तं स्थिरीभूतं स हि ध्याता प्रशस्यते ३५०
જેનું ચિત્ત, કામભાગોમાં વૈરાગ્ય પામીને તથા શરીર વિષેની સ્પૃહા, છોડીને સ્થિર થયું હોય તે ધ્યાતા ધ્યાનકરનાર) પ્રશંસાને પાત્ર છે. ૧ क्रोधादिभीमभोगीन्द्र रागादिरजनीचरैः अजय्यराप विध्वस्तं न येषां यमजीवितम् ३५१
જે મુનિનું સંયમરૂપી જીવતર ક્રોધાદિ ભયંકર સર્ષોથી તથા અજેય રાગાદિ રાક્ષસોથી નષ્ટ નથી થયું, ૨ તથા.