________________
(૬)
પ્રમેાધ પ્રભાકર.
न्यस्तं पदं शिरसि विद्विषतां ततः किं कल्पं स्थितं तनुभृतां तनुभिस्ततः किम् इत्थं न किंचिदपिसाधनसाध्यमस्ति स्वप्रेन्द्रजालसदृशं परमार्थशून्यम् तस्मादनन्तमजरं परमं विकाशि
३४६
तद्ब्रह्म वाञ्च्छत जना यदि चेतनास्ति
३४७
આ જગમાં જીવે સમસ્ત કામનાઓ પૂર્ણ કરનાર લક્ષ્મીના ઉપભાગ કર્યો તેથી શું ? અથવા પોતાની ધન સંપદાદિવડે પરિવાર, સ્નેહી મિત્રાને સંતુષ્ટ કર્યા તેથી પણ શું ? તથા શત્રુઓને જીતી તેઓના મસ્તકપર પગ સુયા તેથીશું સીદ્ધ થઇ? અને કદાચ એ પ્રકારે આ શરીર ઘણા વર્ષો સુધી સ્થીર રહ્યું તેથી પણ વાસ્તવિક યેાલાભ? કાંઇજ નહિ. આ પ્રકારે જગમાં કાંઇ પણ સાધન તે યાગ્ય સાધ્ય (કાર્ય) નથી કેમકે સવ દ્રશ્ય સ્વમ તે ઇંદ્રજાળ જેવા ક્ષગુસ્થા ને પરમામાં શૂન્ય છે. તે માટે ટુ પ્રાણી ! જો તારામાં ચેતના (બુદ્ધિ) હોય તેા ઉત્કૃષ્ટ પ્રકાશરૂપ, જ્ઞાનાનંદ સ્વરૂપ જન્મમરણુ રહિત એવા પોતાના આત્માની વાંચ્છા કર. ૨૩૨૪ किं ते सन्ति न कोटिशोऽपि सुधियः स्फारै र्वचोभिः परम् ये वार्ता प्रथयन्त्यय महसां राशेः परब्रह्मणः तत्रानन्द सुधासरस्वति पुनर्निमज्य मुञ्चन्ति ये सन्तापं भवसंभवं त्रिचतुरास्ते सन्ति वा नात्र वा ३४८
આ જગમાં અમર્યાદ પ્રતાપના ઢગલા સમાન પરમાત્માની વાર્તાઓને સુંદર વચને વડે વિસ્તારનારાએ શું કરેાડે! વિદ્વાનેા નથી?