________________
જ્ઞાનાર્ણવ, જે નિર્લજ સાધુ યતિપણાને (દીક્ષાને) જીવનને ઉપાય બનાવે છે તે પિતાની માતાને વેશ્યા બનાવી તેમાં ધનની આશા રાખનાર બેશરમાં નિર્દય મનુષ્ય જેવું છે. યતિપણે ધારણ કરીને અતિ નિં. દિત કામ કરનાર નિલજે મોક્ષમાર્ગને વિરાધી નરકના ઉદરમાં પ્રવેશ કરે છે. ૧૮–૧૯
अविद्याश्रयणं युक्तं प्राग्गृहावस्थितैर्वरम् मुक्त्यङ्गं लिङ्गमादाय न श्लाघ्यं लोकदंभनम् ३४३
ગૃહસ્થાશ્રમમાં તે કદાચ અવિદ્યાને આશ્રય કરે તે યુક્ત પણ કહી કાય પણ મુનિનો વેષ પહેરી દંભ કાપટ્ય કરવું તે કદિપણું યોગ્ય નથી. ૨૦ मनुष्यत्वं समासाद्य यतित्वं च जगन्नुतम् हेयमेवाशुभं कार्य विवेच्य स्वहितं बुधैः ३४४
મનુષ્પગું પાનીને વળી જેણે જગતમાં પૂજવા ગ્ય મુનિ દીક્ષાને પ્રહણ કરી તે ડાહ્યા માણસે મનમાં પિતાનું હિત વિચારીને અશુભ કર્મોને અવશ્ય ત્યાગ કરે ઘટે છે. ૨૧ अहो विभ्रान्तचित्तानां पश्य पुंसां विचेष्टितम् यत्पपश्चैतित्वेऽपि नीयते जन्मनिष्फलम् ३४५
આચાર્યજી કહે છે કે ભ્રમિત ચિત્તવાળાની ચેષ્ટા તે જુઓ કે સાધુપણું લઈને પણ પિતાના જન્મને પ્રપચેવડે નિષ્ફળ કરે છે. ૨૨ भुक्ताः श्रियः सकलकामदुधास्ततः किं सन्तर्पिताः प्रणयिनः स्वधनै स्ततः किम्