SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૮) પ્રમાધ પ્રભાકર (ઉપરના શ્લાકના સંબંધ ૩૫૫ માં શ્લોક પુરા થાય છે.) वाक्पथातीतमाहात्म्या विश्वविद्याविशारदाः शरीराहारसंसारकामभोगेषु निःस्पृहाः ३५२ જેએનું મહાત્મ્ય વાણીથી ન જાણી શકાય, એવું અગોચર છે. તથા સમસ્ત વિદ્યાઓમાં કુશળ છે, તથા શરીરમાં, આહારમાં, સાંસારિક ગામાં જે તીસ્પૃહી છે, ૩ તથા विशुद्धबोधपीयूषपान पुण्यीकृताशयाः स्थिरेतरजगज्जन्तुकरुणावारिवाद्वयः ३५३ વિશુદ્ધ જ્ઞાનરૂપી અમૃતના પાનથી શુદ્ધ થયેલ છે ચિત્ત જેએના, તથા સ્થાવર જંગમ પ્રાણીઓના ઉપર કરૂણાના સમુદ્ર રૂપી ડ્રાય, ૪ તથા स्वर्णाचल इवाकम्पा ज्योति: पथ इवामला: समीर इव निःसङ्गा निर्ममत्वं समाश्रिताः ३५४ જેએ મેરૂપર્વતની સમાન અચલ હાય, આકાશની માફક નિમ લ હાય, પવનની પેઠે નિઃસ`ગ હાય અને જેએએ મમતાના ત્યાગ કર્યો ટાય તેએ, ૫ તથા हितोपदेशपर्जन्यै र्भव्यसारङ्गतर्पकाः निरपेक्षा शरीरेऽपि सापेक्षा : सिद्धिसङ्गमे ३५५ જે મુનિવરા હિતના ઉપદેશરૂપી વરસાદેાવડે ભવ્ય પ્રાણીરૂપ ચાતક કે મયૂરેશને તૃપ્તિ આપનારા શરીરમાં પણ અપેક્ષા રહિત છે તે મુનિજને ખાનની સિદ્ધિ કરી શકે છે. }
SR No.002467
Book TitleSanskrit Kavyanand Part 02 03
Original Sutra AuthorN/A
AuthorNanchandra Muni
PublisherAjramar Jain Vidyashala
Publication Year
Total Pages282
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy