________________
(૮૨)
પ્રબોધ પ્રભાકર. सङ्गेनापि महत्त्वं ये मन्यन्ते स्वस्य लाघवम् परेषां सङ्गवैकल्याने स्वबुद्धयैव वञ्चिताः . ३२९ .
જે મુનિ થઈને પરિગ્રહ રાખે અને તે પરિગ્રહથી પિતાને મહેકે, માને અને જેની પાસે પરિગ્રહ નહોય એવા મહાત્માને હલકે માને તે સાધુ પિતાની બુદ્ધિથી ઠગાઈ ગયેલ છે એમ સમજવું, ફ
कीर्तिपूजाभिमानातै र्लोकयात्रानुरञ्जितैः बोधचक्षुर्विलुप्तं यैस्तेषां ध्याने न योग्यता ३३०
જે મુનિ પિતાની કીર્તિ, પ્રતિષ્ઠા કે અભિમાનમાં, આસક્તિવાળે છે અને ઘણા મનુષ્યો પિતાના દર્શન કરવા આવે અને સૌ માને એમાં પ્રસન્ન થયેલ છે તે મુનિયે પિતાની જ્ઞાનરૂપી આંખ નાશ કરી છે માટે તે પણ ધ્યાનને યોગ્ય નથી. ૭
अन्त:करणशुद्धयर्थं मिथ्यात्वविषमुद्धतम् निष्ठयूतं यैन निःशेषं न तैस्तत्वं प्रमीयते ३३१ ।
જે મુનિયે અન્તઃકરણની શુદ્ધિ માટે મિથ્યાત્વરૂપી ઝેર વમન કરેલ નથી તેઓ વડે તત્વ જાણી શકાતું નથી. ૮ कान्दीप्रमुखाः पञ्च भावना रागराजताः येषां हृदि पदं चक्रुः क तेषां वस्तुनिश्चयः ३३२
જેઓના હૃદયમાં કપર્દી (કામવિકાર) વગેરે પાંચ ભાવનાઓ સ્થાન કરીને રહી હોય, તેઓને તત્વજ્ઞાન ક્યારે પણ થાયજ નહિ. ૯ कान्दी कैल्बिषी चैव भावना चाभियोगिकी दानवी चापि सम्मोही त्याज्या पञ्चतयी च सा ३३३
पमुखतम्