________________
જ્ઞાનાર્ણવ.
( પ૭ )
હે જીવ! દુઃખે અંત આવે એવા પાર વગરના અગાધ સંસાર ૨૫ કાદવમાં ખેંચી ગયેલ દુને મિત્રો અગર શત્રુઓ કેણ નથી થયા ? ૧૧ भूपः कृमिर्भवत्यत्र कृमिश्वामरनायकः शरीरी परिवर्तेत कर्मणा वञ्चितो बलात् २२८
આ સંસારમાં કર્મના બળથી રાજા મરી કૃમિ (કીડે) થાય છે. કૃમિ મરી ઇદ્ર બને છે. એમ ઉંચી ગતિથી નીચી અને નીચી ગતિથી ઉંચી ગતિ પલટી જાય છે. ૧૨ माता पुत्री स्वसा भार्या सैव संपद्यतेऽङ्गजा पिता पुत्रः पुनः सोऽपि लभते पौत्रिकं पदम् २२९ ।
આ સંસારમાં માતા મરી તે પુત્રી થાય છે. બહેન થાય છે, સ્ત્રી થાય છે અને તે સ્ત્રી, પુત્રી કે માતા બને છે, પિતા પુત્ર કે પાત્ર બને છે. આ પ્રમાણે ઉલટ સુલટ પરિવર્તન થયાજ કરે છે. ૧૩
| | રૂતિ સંસારમાવના છો: રૂ .
|| ૪ વિ મહિના... महाव्यसनसङ्कीर्णे दुःखज्वलनदीपिते एकाक्येव भ्रमत्यात्मा दुर्गे भवमरुस्थले २३० - મોટાં દુઃખેથી ભરેલા, દુઃખ-વિપત, રૂપી અગ્નિથી જ્વલિત થયેલા, આ સંસાર રૂપી કઠીન મરૂસ્થળમાં આત્મા એકલે ભમે છે; આત્માનો કેઈ સંધાતી નથી. 1