________________
જ્ઞાનાર્ણવ.
( ૫ )
સમજતા તેનું કારણ એ છે કે, પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે, તથા જ્ઞાનરૂપી ચક્ષુ બંધ પડી છે. ૬
यदैक्यं मनुते मोहादयमर्थेः स्थिरेतरैः
तदा स्वं स्वेन बध्नाति तद्विपक्षैः शिवी भवेत्
२३६ જ્યારે આ જીવ માહ મમતાથી ચૈતન્યવાળા કે જડ પદાર્થોમાં હું છું કે મારાં છે એવી એકતા માને તે નિશ્ચે બધન થાય છે. હું સવથી ભીન્ન છું, આ દ્રશ્ય પદાર્થો કેદેહ મારાં નથી આવી સમજથી મેાક્ષ પામે. ૭ एकाकित्वं प्रपन्नोऽस्मि यदाहं वीतविभ्रमः तदैव जन्मसम्बन्धः स्वयमेव विशीर्यते
२३७ જ્યારે આ વ ભ્રાંતિ વિનાનો બની એવું ઉપરોક્ત ચિત્તવન કરે કે હું એક હું મારે આ પદાર્થો સાથે કાંઇ સંબંધ નથી તે મારાં નથી હું તેને નથી. આમ મેહ છુટી જાય તે તેજ વખતે જન્મ મરણની ફ્રાંસી તુટી જાય છે. ૮
।। રૂતિ હત્વમાત્રના જોશા: ૮ ।।
(6
13
५ अन्यत्व भावना
अयमात्मा स्वभावेन शरीरादेर्विलक्षणः चिदानन्दमयः शुद्धो बन्धं प्रत्येकवानपि
२३८
જો ! આત્મા કર્મ બંધન રૂપ દ્રષ્ટિથી જોવાય તા બંધન રૂપ છે અને સ્વાભાવિક દ્રષ્ટિથી જોઈએ તે શરીર તથા ઇંદ્રિયે!થી જુદા છે. અને ચિદાનંદમય શુદ્ધ છે.