________________
પ્રબોધ પ્રભાકર,
शिखरिणी.. कषायाः क्रोधाद्याः स्मरसहचराः पञ्चविषयाः प्रमादामिथ्यात्वं वचनमनसी काय इति च . दुरन्ते दुर्ध्याने विरतिविरहश्चेतिनियतम् स्रवन्त्येते पुंसां दुरितपटलं जन्मभयदम् २६३
७१, मिथ्यात्व, प्रभा तथा 14, मान, माया, सोन, भवनासा૨૫ પાંચ વિષયો તથા મન વચન કાયાને અસંયમ, અવૃત,અશુભ ધ્યાન, આ સર્વના યોગથી નીયમપૂર્વક પાપરૂપ આશ્રવને એકઠા કરે છે. ૯
॥ इति आस्त्रवभावना श्लोकाः ९ ॥
" ८ संवरभावना." सास्रवनिरोधो यः संवरः स प्रकीर्तितः द्रव्यभावविभेदेन स द्विधा भिद्यते पुनः २६४
સમસ્ત આશ્રોના નિરાધને સંવર કહેવાય છે. તે દ્રવ્ય સંવર તથા ભાવ સંવર એમ બે પ્રકારના હોય છે. ૧
यः कर्मपुद्गलादानविच्छेदः स्यातपस्विनः स द्रव्यसंवरः प्रोक्तो ध्याननिधृतकल्मषैः २६५
ધ્યાનથી પાપનો નાશ કરનારા રષિઓએ કહ્યું છે કે જે તપસ્વીઓ કર્મ પુદ્ગલને આવતા અટકાવે છે તે દ્રવ્ય સંવર છે. ૨