SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાર્ણવ. (૫૫) उत्पद्यन्ते विपद्यन्ते स्वकर्मानगडैर्वृताः स्थिरेतरशरीरेषु संचरन्तः शरीरिणः २१८ પિતાના કર્મોરપી બેડીથી બંધાએલા પ્રાણી સ્થાવર, ત્રસ (જગમ) શરીરમાં સંચાર કરતા થકા જન્મે છે અને મારે છે. ૨ कदाचिद्देवगत्यायु नामकर्मोदयादिह प्रभवन्त्यङ्गिनः स्वर्गे पुण्यप्राग्भारसंभृताः २१९ કઈ વખત જીવ નામકર્મના અગર દેવાયુકર્મના ઉદયરૂપ, પુણ્યના જથાથી સ્વર્ગમાં દેવ ઉત્પન્ન થાય છે. ૩ कल्पेषु च विमानेषु निकायष्वितरेषु च निर्विशन्ति सुखं दिव्यमासायत्रिदिवश्रियम् २२० અને સ્વર્ગમાં કલ્પવાસીઓના વિમાનમાં તથા ભવનવાસી, - તિષી તથા વ્યંતરદેવની લક્ષ્મી મેળવીને દેવોના સુખને ભોગવે છે. ૪ प्रच्यवन्ते ततः सद्यः प्रविशन्ति रसातलम् भ्रमत्यनिलवद्विश्वं पतन्ति नरकोदरे २२१ પછી સ્વર્ગમાંથી પડે ત્યારે પવનની પેઠે પૃથ્વી પર ફરે છે તથા નરકેટમાં પડે છે, પાતાળમાં પેસે છે. ૫ विडम्बयत्यसौ हन्त संसारः समयान्तरे अधमोत्तमपर्याय नियोज्य प्राणिनां गणम् २२२ આ સંસાર છોને સમયાંતરમાં અધમ તથા ઉત્તમ પર્યામાં જેડી પ્રાણીને ઠગે છે, રાયના રાંક અને રાંકના રાય બને છે. ૬
SR No.002467
Book TitleSanskrit Kavyanand Part 02 03
Original Sutra AuthorN/A
AuthorNanchandra Muni
PublisherAjramar Jain Vidyashala
Publication Year
Total Pages282
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy