SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ (५५) પ્રાધ પ્રભાકર. स्वर्गी पतति साक्रन्दं श्व। स्वर्गमधिरोहति श्रोत्रियः सारमेयः स्यात् कृमिर्वा श्वपचोऽपि वा २२३ . ક્રર્મોવડે સ્વર્ગના રહીશ દેવ પોકાર કરતા નીચે પડે છે, ત્યારે કુતરા સ્વર્ગમાં જાય છે, અસ્પૃશ્યતા પાળનાર આચાય કુતરા . અગર કીા ચાય છે કે ચાંડાલ પણ થાય છે. આમ આ સંસારની વિડંબના છે. છ रूपाण्यनेकानि गृहणाति त्यजत्यन्यानि सन्ततम् यथा रङ्गेऽत्र शैलूषस्तथायं यंत्रवाहक : २२४ દેહ રૂપી યંત્રને વહનકરનાર પ્રાણી નટની માર્ક અનેક પ્રકારના રૂપાને ધરે છે. એક નટ ભિન્ન ભિન્ન સ્વાંગે પહેરી નાચે તેમ પ્રાણી हा हा स्वांगो (शरीर) ने धारा १रे छे. ८ देवलोके नृलोकेच तिरश्चि नरकेऽपिच नसा योनि नतद्रूपं न सदेशो न तत्कुलम् न तदुःखं सुखंकिञ्चि न पर्यायः स विद्यते यत्र ते प्राणिनः शश्वद्यातायातैर्न खण्डिताः २२५ २२६ આ સંસારમાં ભમતા ને પોતાના કમથી, સ્વંગમાં, નરકમાં, પશુઓમાં, મનુષ્યમાં એવી ક્રાઇ ચેાનિ નથી કે એવું કાઇ રૂપ નથી કે એવા કાઈ દેશ નથી, એવું કુળ નથી કે એવા દુ;ખા, સુખા કે શરીરે। નથી કે જ્યાં રહી કાઇ અનુભવની બાકી રાખી હાય. ૯-૧૦ न के बन्धुत्वमायाताः न के जातास्तव द्विषः दुरन्तागाधसंसारपङ्कमग्नस्य निर्दयम् २२७
SR No.002467
Book TitleSanskrit Kavyanand Part 02 03
Original Sutra AuthorN/A
AuthorNanchandra Muni
PublisherAjramar Jain Vidyashala
Publication Year
Total Pages282
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy