________________
(૫૪) પ્રબોધ પ્રભાકર, મેટા પર્વતના શિખર ઉપર, અગ્નિના કિલ્લામાં, જલમાં કે હિમાલયના. કિલ્લામાં, અંધકારમાં, વજની કેદીમાં, ખુલ્લી તલવારના પહેરામાં, ભોંયરામાં કે મદહત હાથીઓના ટેળામાં ગમે એવે સ્થળે પ્રાણીને સંતાડ્યો હોય તે પણ કાળ પિતાના ઝપાટામાં અવશ્ય લઈ લે છે. ૧૬
अस्मिन्नन्तकभोगिवक्त्रविवरे संहारदंष्ट्राङ्किते संसुप्तं भुवनत्रयं स्मरगरव्यापारमुग्धी कृतम् . प्रत्येकं गलितोऽस्य निर्दयधियः केनाप्युपायेन वै नास्मानिःसरणं तवार्य कथमप्यत्यक्षबोधं विना २१६ .
હે આર્ય ! મૃત્યુરૂપ દાઢવાળા આ કાળરૂપી સપના મુખમાં વિષય રૂપી ઝેરની અસરથી મૂઈ પામેલાં ત્રણ ભુવનના જ ગાઢ નિદ્રામાં ઉંઘી ગયાં છે. તે દરેકને કાઈબી ઉપાય વડે નિર્દય બુદ્ધિવાળો કાળ ગળતે જાય છે માટે પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિ વિના કે સ્વસ્વ પના આલંબન વિના કાળના મુખમાંથી નીકળવું મહા મુક્ત છે. ૧૭
ને રૂતિ ગરમાવના સ્ત્રો ?૭ |
३ संसार भावना. चतुर्गतिमहागर्ने दुःखवाडवदीपिते भ्रमन्ति भविनोऽजस्रं वराका जन्मसागरे २१७
ચાર ગતિરૂપ જેમાં મેટે ખાડો છે એવા અને દુઃખરૂપી વડવાનળથી સળગેલા સંસારરૂપી દરીયામાં નિરાધાર છો ભટકે છે. ૧