________________
જ્ઞાના વ.
अकृताभीष्टकल्याण मसिद्वारब्धवाञ्छितम् प्रागेवागत्य निस्रंसो हंतिलोकं यमः क्षणे २१३ કાળ એવેાનિય છે કે હજી પ્રાણીનું મનેાવાંછિત કાય ન થયું હાયઆરંભેલું પૂર્ણ ન થયું હોય તે પહેલાં તેા ક્ષણમાત્રમાં જીવને હણી નાખે છે. ૧૪
( 43 )
स्रग्धरा.
भ्रूभङ्गारम्भभीतं स्खलति जगदिदं ब्रह्मलोकावसानम् सद्यस्युय्यन्ति शैलाश्चरणगुरुभराक्रान्तधात्री वशेन येषां तेऽपि प्रवीराः कतिपयदिवसैः कालराजेन सर्वे नीता वार्ताविशेषं तदपि हतधियां जीवितेऽप्युद्वताशा २१४
જેએના ભૃકુટીના ભગ માત્રથી બ્રહ્મલોક પર્યન્ત આ જગત્ થરથરે છે. જેએના પગના દુખાવા માત્રથી મોટા મોટા પહાડા કડકું કડકા થઇ જાય છે એવા મહા સુભટ પણ આજે ફકત વાર્તારૂપેજ બાકી રહ્યા. આમ કાળવડે બધા ગ્રહણ કરાયા તાપણુ બુદ્ધિહીન વે! જીવવામાં ઘણી ઉત્કટ આશા રાખે છે એ કેવી મૂખતા ! ૧૫ पाताले ब्रह्मलोके सुरपतिभवने सागरान्ते वनान्ते दिक्चक्रे शैलशृङ्गे दहनवनहिमध्वान्तवज्रासिदुर्गे भूगर्भे सन्निविष्टं समदकरिघटा सङ्कटे वा वलीयान् कालोऽयं क्रूरकर्मा कवलयति बलाज्जीवितं देहभाजाम् २१५
કાળ એવા બળવાન છે કે જીવને પાતાલમાં સંતાડ્યો હાય કે બ્રહ્મલેાકમાં ઇંદ્રભુવનમાં, સમુદ્રની કે વનની પેટ્ટીપાર દિશાઓના છેડામાં,