________________
વિવેક ચૂડામણિ,
(૨૧)
દે
અખંડ નિત્ય તથા એક રૂપ મેધ શક્તિથી સ્ફુરતા અને અનંત મહિમાવાળા આત્માને, રાહુ જેમ સૂર્યના બિંબને ઢાંકી દે તેમ તમેગુણમય આવરણ શક્તિ ઢાંકી દે છે. भानुप्रभासंजनिताभ्रपङ्क्ति र्भानुंतिरोधाय विजृंभते यथा आत्मोदिताहं कृतिरात्मतत्वं तथा तिरोधाय विजृंभते स्वयम् ८५ જેમ સૂર્યના તેજથી ઉત્પન્ન થએલી વાદળાંએની પક્તિ સૂર્યને ઢાંકીને પોતે પ્રકાશે છે, તેમ આત્માથી ઉત્પન્ન થયેલા અહુ કાર આત્માને તિòાહિત કરીને પાતે પ્રકારો છે. कवलितदिननाथे दुर्दिने सान्द्रमेघै र्व्यथयति हिमझंझावायुरुग्रो यथैतान् अविरततमसात्मन्यावृते मूढबुद्धिं
क्षपयति बहुदु:खैस्तीत्रविक्षेपशक्ति: ८६
જેમ ધાબામાં ઘાટાં વાદળાંએથી સૂર્ય તાહિત થઈ જતાં ટાઢા તાફાની પવન લોકાને પીડે છે, તેમ નિરંતર તમેગુણથી આત્મા તિાહિત થઈ જતાં તીવ્રતાવાળી વિક્ષેપ શક્તિ મૂઢ બુદ્ધિવાળા પુરૂષને ઘણાં દુ:ખોથી પીડે છે. वायुनाऽऽनीयते मेघः पुनस्तेनैवनीयते
मनसा कल्प्यते बन्धो मोक्षस्तेनैव कल्प्यते ८७
જેમ વાદળાંને લાવનાર પવન છે અને દૂર કરવામાં પણ પવન જ છે, તેમ બધને કલ્પનાર અને બધને છેડનાર મનજ છે. ।। રૂતિ વિષે ચૂડામાંન ોલ: ૮૭ ।।