________________
(૪૮), પ્રબોધ પ્રભાકર,
જે મૂઢ બુદ્ધિવાળો માણસ વિષયમાં સુખને માને છે (શોધે છે) તે કેવું કરે છે કે, શીતળતા મેળવવા માટે અગ્નિમાં પેસે છે, અને ઘણે કાળ જીવવા માટે ઝેર પીએ છે. ૨૪ कृते येषां त्वयाकर्म कृतं श्वभ्रादिसाधकम् . त्वा मेव यांति ते पापा वश्चयित्वा यथायथम् १९३
જે કુટુંબના ભરણ પોષણને માટે તે નરક પ્રાપ્તિ થાય એવું કર્મ કર્યું તે કુટુંબ તુને દગો દઈ જવાનું છે. અને તે કૃત્યનું પાપ તે તારે એકલાને જ ભોગવવું પડશે. ૨૫ गीयते यत्रसानन्दं पूर्वाह्ने ललितं गृहे .. तस्मिन्नेवहि मध्यान्हे सदुःखमिहरुद्यते १९४
જે ઘરમાં પ્રાતઃકાળે સુંદર ગીતે આનંદથો ગવાય છે તેજ ઘરમાં પેરે દુઃખવાળું રૂદન કરાય છે. આવી સંસારની વિચિત્રતા છે. ૨૬ यस्य राज्याभिषेकश्रीः प्रत्यूषेत्र विलोक्यते तस्मिनहनि तस्यैव चित्ताधूमश्च दृश्यते १९५
પ્રભાતમાં જેના રાજ્યાભિષેકની શોભા જેવાય છે તેજ દીવસે તેની ચિત્તાને ધુમાડો દેખાય છે. આવી ક્ષણભંગુરસ્થિતિ જગની છે. ૨૭ घनमालानुकारीणि कुलानि च बलानि च । राज्यालङ्कारविचान कीर्तितानि महर्षिभिः । १९६
મહર્ષિ પુએ ખજ કહ્યું છે કે, કુટુંબ, બલ, રાજ્ય, અલં. કાર અને પૈસો એ બધું વાદળાના ગેટા જેવું અસ્થીર છે. ૨૮