________________
(૪૬) . પ્રબોધ પ્રભાકર,
क्षणिकत्वं वदन्त्यार्या घटीघातेन भूभृताम् .. क्रियतामात्मनः श्रेयो गतेऽयं नाऽऽगमिष्यति १८४
રાજ દરબારમાં જે ઘડીયાળના ડંકા થાય છે તે પિકાર કરી કરી મનુષ્યોને સમજાવે છે કે-હે શાણાઓ ! જેમ બને તેમ જલદી આત્માનું ભલું કરે, ભલું કરે, ગઈ ઘડી પાછી આવશે નહિ. બધી વસ્તુ નાશવન્ત છે, માટે ચેતે. ૧૬
अवश्यंयान्ति यास्यन्ति पुत्रस्त्रीधनबान्धवाः शरीराणि तदैतेषां कृते किं खिद्यते वृथा . १८५
પુત્ર, ત્રી, ધન, બંધુઓ અને પિતાનાં શરીર અવશ્ય જવાનાં છે અને જાય છે તે તેઓ માટે નકામે ખેદ શામાટે કરે.૧૭ नायाता नैव यास्यंति केनापि सह योषितः तथाप्यज्ञाः कृतेतासां प्रविशन्ति रसातलम् १८६
આ સંસારમાં સ્ત્રીયો કોઈની સાથે ગઈ નથી અને જવાની પણ નથી પણ તેઓ માટે અજ્ઞાની પુરુષો નીચ કૃત્ય કરી નરકમાં જાય છે.૧૮ येमजातारिपवः पूर्व जन्मन्यस्मिन् विधेर्वशात् त एव तव वर्तन्ते बान्धवा बद्धसौहृदाः १८७
હે આત્મા ! પૂર્વ જન્મમાં જે તારા શત્રુ હતા તે આ જન્મમાં ભાગ્યથી તારા પરમ પ્રેમી બંધુઓ થયા છે. ૧૯
रिपुत्वेन समापनाः प्राक्तना स्तेन जन्मनि बान्धवाः क्रोधरुद्वाक्षा दृश्यन्ते हन्तुमुद्यताः १