________________
જ્ઞાનાર્ણવ.
फेनपुञ्जेऽथवा रंभास्तंभ सारः प्रतीयते शरीरे न मनुष्याणां दुर्बुद्धे विद्धि वस्तुतः
( ૪૯ )
१९७
હે મૂઢ પ્રાણી ! પીણુના ઢગલામાં તથા કુળના સ્થંભમાં તા કાંઇÝ સાર છે. પણ નિષ્ફળ ગુમાવેલ મનુષ્ય શરીર તા તદ્દન નકામું છે એમ વિચારી તે જો. છેવટે બાળી દેવું પડે છે. ૨૯ यातायातानि कुर्वन्ति ग्रहचन्द्रार्कतारकाः ऋतवश्च शरीराणि नहि स्वमेऽपि देहिनाम्
१९८ જગમાં ૯ ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્રો, અને છ ઋતુ એ બધાં નિરંતર આવે છે અને જાય છે, પણ પ્રાણીયાનું ગયેલું શરીર પાછું સ્વમામાં પણ આવતું નથી. ૩૦ गगननगरकल्पं सङ्गमं वल्लभानां जलदपटलतुल्यं यौवनं वा धनं वा सुजन सुतशरीरादीनि विद्युच्चलानि क्षणिकमिति समस्तं विद्धि संसारवृत्तम्
१९९ હૈ પ્રાણી ! સુંદર યાના સમાગમ આકાશમાં થતા વાદળાની આકૃતિઓ જેવા છે, યાવન તથા દ્રવ્ય વાદળાના જામેલ સમૂહ જેવા અસ્થિર છે, અને સ્વજન, પુત્રા, અને પેાતાનું શરીર મે વ વીજળીના પ્રકાશની પેઠે ચંચળ છે, એમ આખું જગત્ નાશવંત છે, એમ સમજ.
૩૧
।। इति अनित्यभावना श्लोकाः ३१ ॥