________________
(પર)
પ્રધ પ્રભાકર.
परस्येव न जानाति विपचि स्वस्य मूढधीः. वने सेत्वसमाकीर्णे दह्यमाने तरुस्थवत् २०९
માણસે પારકી વિપત્તિને દેખે છે પણ પિતાની વિપત્તિને જેતે નથી. પ્રાણીથી ભરેલું વન દાવાનળથી સળગે ત્યારે ઝાડની પેલમાં બેલ પ્રાણી બીજા છને બળતા જુવે છે પણ આ ઝાડ સળગશે ત્યારે ઝાડ ભેગે હું બળી જઇશ એમ વિચાર આવતા નથી. “તેમ દરેકને મરતાં દેખે છે પણ પિતા પર મૃત્યુ છે તેનો ખ્યાલ તે થતાજ નથી.” ૧૦ यथा बालं तथा वृद्धं यथान्यं दुर्विधं तथा । यथा शूरं तथा भीरु साम्येन ग्रसतेऽन्तकः २१० કાળ જેમ બાળકને પકડે છે તેમ વૃદ્ધને પણ પકડે છે. પૈસાદારને મ મળે છે તેમજ નિધનને. જેમ શરીરને તેમ સમાન ભાવે બીકશને પણ ગળે છે એટલે કાળની સર્વત્ર સમાન દ્રષ્ટિ છે. ૧૧ અનાશ્વરથમૈચાનિ અર્વાષવિદ્યાનિક व्यर्थी भवन्ति सर्वाणि विपक्षे देहिनां यमे २११
જ્યારે યમરાજા જીવન વિરાધી થાય છે, ત્યારે હાથી, ઘડા, રથ, સેના, મંત્ર, ઓષધ અને બળ એ બધાં નકામાં છે. ૧૨ विक्रमैकरसस्तावज़नः सर्वोऽपि. वल्गाति नशृणोत्सदयं यावत् कृतान्तहरिगर्जितम् २१२
પરામમાં રસવાળે માણસ ત્યાં સુધી પોતાની બડાઈ કરે છે કે જ્યાં સુધી કાળ રૂપી સિંહની ગર્જના સાંભળી નથી. ૧૩