________________
મનેનિન્દા પ્રકરણ.
(૩૭), મથ મનોનિના ગવરણ हसति कदाचिद्रौति भ्रान्तंसद्दशदिशो भ्रमति हृष्टं कदापि रुष्टं शिष्टं दुष्टं च निंदति स्तौति १४८
તૃષ્ણાથી વ્યાકુળ બનેલ ચિત્ત ક્યારેક હસે છે, ક્યારેક રેવે છે, ક્યારેક દીશામાં ભમે છે, ક્યારેક પ્રસન્ન, ધિ, સરલ, પાપી, સ્થિરતા વગરનું સારા માણસોને નિદે છે, નઠારાને વખાણે છે. આમ ચિત્ત સદા ચંચળ હોય છે.૧
कमाप दोष्टि सरोष ह्यात्मानं श्लाघते कदाचिदपि चित्रं पिशाचमभव द्राक्षस्या तृष्णया व्याप्तम् १४९
તૃષ્ણારૂપી રાક્ષસીના આવેશવાળું ચિત્ત ક્યારેક આત્માન (પિતા) ઠેષ કરે છે, ક્યારેક અભિમાનથી પિતાને શ્રેષ્ઠ માને છે. ૨ - दंभाभिमानलोभैः कामक्रोधोरुमत्सरैश्चेतः आकृष्यते समंतात् श्वभि रभिपतिताऽस्थिवन्मार्गे १५०
રસ્તામાં પડેલું હાડકું કુતરાઓ વડે જેમ આમ તેમ ખેંચાય છે, તેમજ દંભ, અભિમાન, લોભ, કામ, ક્રોધ, મત્સરવડે ચિત્ત ચોતરફ ખેંચાય છે. ઉપર કહ્યા મુજબ ચિત્તની ચંચળતા છે તેને કેમ સ્થિર કરવું તે કહે છે.૩ तस्माच्छुद्धविरागो मनोभिलषितं त्यजेदर्थम् तदनभिलषितं कुर्या निर्व्यापारं ततो भवति १५१
તેથી જેને સંસાર બંધનથી છુટવું હોય તેને શુદ્ધ વૈરાગ્ય રાખવો, સ્થીર કરવા માટે હમેશ અભ્યાસ રાખવો અને મનની અભિલાષાનો ત્યાગ કરવો. તેથી ચિત્ત સ્થિર થઈ જાય છે. ૪
| રતિ મનોનિના કરછો ૪ |