________________
અપરક્ષાનુભૂતિ: (૨૫) आत्मनस्तत्प्रकाशत्वं यत्पदार्थावभासनम् नाग्न्यादिदीप्तिवद्दीप्ति भवत्यान्ध्यं यतो निशि १००
આ ઘડે છે આ વસ્ત્ર છે, એવી રીતે પદાર્થનું જ્ઞાન થવું એજ આત્માને પ્રકાશ છે. અગ્નિ વગેરેના પ્રકાશ જેવો આત્માનો પ્રકાશ નથી. જે અગ્નિ વગેરેના જેવો આત્માનો પ્રકાશ હોય તે રાત્રી દીપકની પેઠે આત્મ જોતિ વડે અંધકાર નાશ પામવા જોઈએ પણ તેમ થતું નથી. ૧૩ देहोऽहमित्ययं मूढो धृत्वा तिष्ठत्यहो जनः ममायमित्यपि ज्ञात्वा घटद्रष्टेच सर्वदा
ઘડાને જોનાર પુરૂષ ઘડે મારે છે એમ સદા જાણે છે, પણ હું ઘડો છું એમ કોઈ કાળે જાણતા નથી, અને આ મૂઢજન તે આ દેહને મારે છે એમ જાણ્યા છતાં પણ દેહ હું છું એવી બુદ્ધિ ધારીને પિતાને કૃતકૃત્ય માને છે એ હોટું આશ્ચર્ય છે. ૧૪
ब्रह्मैवाहं समः शान्तः सच्चिदानन्दलक्षणः नाहं देहो ह्यसद्रपो ज्ञानमित्युच्यते बुधैः
હું સર્વત્ર સમ, શાંત, તથા સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મજ છું; આ મિથ્યા દેહ હું નથી, એ પ્રકારે મહા વાક્ય વડે થએલી અખંડ બ્રહ્માકાર વૃત્તિને જ્ઞાન કહે છે. ૧૫ निर्विकारो निराकारो निरवद्योऽहमव्ययः नाहं देहो ह्यसद्रूपो ज्ञानमित्युच्यते बुधैः १०३ હું જન્મ આદિ વિકાર રહિત છું તેમજ શરીર આદિ આકાર