________________
દેહનિન્દા પ્રકરણ
(૩૧) नरदेहाति क्रमणात प्राप्तोयोग पश्चादि देहानाम् खतनो रप्यज्ञाने परमार्थस्यापिका वार्ता १२३
મનુષ્ય દેહ પાશવતિ વડે વૃથા ગુમાવી દીધું હોય તે પછી પશુ પક્ષીને દેહ પ્રાપ્ત થાય, કે જે પશુ યોનિમાં પોતાનું ભાન પણ ન રહે તે સુકૃતની તે વાત જ શું કરવી. ૧૭ सततं प्रवाह्यमानै वृषभैरश्वैः खरैगजैर्महिषैः हाकष्ट क्षुत्लामैः श्रांतों शक्यते वक्तम् १२४
કષ્ટની વાત છે કે બળદ, ઘેડા, ખચ્ચર, હાથી, પાડા વગેરે પ્રાણીયો ભૂખથી પીડાયેલા હેય, ચાલવાથી થાકેલા હેય પણ પિતાનું દુઃખ કહી શકતા નથી. ૧૮
શરીરનું અભિમાન કરવું તે અજ્ઞાન છે. કેમકે – रुधिरास्थिधातुमजा मेदोमांसादि संहतिदेहः स बहिस्त्वचापिनध्ध स्तस्मान्नो भक्ष्यते काकैः १२५
આ દેહ લોહી, હાડકાં, ધાતુ, ચરબી, મેદ, માંસ વગેરેનો લોચો છે, પરંતુ ઉપર ચામડાથી મઢેલ છે જેથી કાગડાઓ ખાઈ શકતા નથી. ૧૯ नासाग्राद्वदनाद्वा कर्फ मलं पायुतो विसृजन् स्वयमेवैति जुगुप्सा मन्तः प्रसृतं नोवेत्ति १२६
નાકમાંથી કે મુખમાંથી કફને મુકત; ગુદાથી મલને છોડતો માણસ પોતે જે દુર્ગધથી કંટાળી જાય છે, પરંતુ આખું શરીર તેવા દુર્ગધયાજ પૂર્ણ છે એમ જાણી દેહમાં વૈરાગ્ય પામતે નથી. ૨૦
पथि पतितं द्रष्टवा स्पर्शभयादन्यमार्गतो याति ‘नो पश्यति निजदेह मस्थिसहस्राहतं परितः .. १२७