________________
(૩૦)
પ્રબોધ પ્રભાકર, આધિ, વ્યાધિ, રોગ, સ્વજનને વિયોગ, પિતાના ઉપર આવેલાં સંકટ, કલેશ, દારિદ્રતા વગેરેથી પ્રાણીને દુઃખ થાય છે તે પણ કહેવું અશક્ય છે. ૧૨ नरपशुविहंगतिर्यक्योनीनां चतुरशीति लक्षाणाम् कर्मनिबद्धो जीवः परिभ्रमन् यातनां भुक्ते
કર્મથી બંધાયેલા જીવ, મનુષ્ય, પશુ, પક્ષી, તીર્ષક જેવી અનેક જાતિમાં ભમતા રાશી લાખ યોનિની પીડાને ભોગવે છે. ૧૩
चरमस्तत्र नृदेह स्तत्राग्रजन्मान्वयोत्पत्तिः स्वकुलाचारविचारः श्रुतिप्रचारश्वतत्रापि ૨૨૦
સર્વ નિઓના પરિભ્રમણાના અંતે છે મનુષ્ય દેહ મળે છે, અને મનુષ્ય ભવમાં પણ ઉત્તમ જ્ઞાતીમાં જન્મ, પિતાના કુલાચારનો વિચાર તથા અધ્યાત્મ જ્ઞાન તે અતિ દુર્લભ છે. ૧૪
आत्मानात्मविवेको नोदेहस्य च विनाशिताज्ञानम् एवं सति स्वमायुः प्राज्ञैरप नीयते मिथ्या १२१
તેમાં પણ આત્માને અનાત્માનો વિવેક ન હોય. વળી દેહ નાશવંત છે. આત્મા સત્ય છે, માટે આત્મહિત કરવું એજ શ્રેય છે, આમ ન સમજે તે વિદ્વાન પણ નકામી જીદગી ગાળે છે. ૧૫
“આયુષ્ય કેટલું અમૂલ્ય છે તે જણાવે છે.” आयुःक्षणलवमात्रं न लभ्यते हेमकोटिभिः कापि तच्चेद् गच्छति सर्व मृषा ततः काधिका हानिः १२२
કરે સોના મહેરે આપવાથી એક ક્ષણ જેટલી આયુષ્ય વેચાતી મળતી નથી; આવી અમૂલ્ય આયુષ્ય પ્રભુ ભૂજન વિના નકામી જાય આથી બીજી બેટ કે હાનિ જગતમાં કઈ ! ૧૬