________________
૨૦૧
ચાર સંજવલન ક્રોધાદિ તથા નવ નાકષાય-ના=હિ જેવા અલ્પ ક્યાય, હાસ્ય, રતિ, અરિત, શાક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુ ંવેદ, નપુંસકવેદ–એના ઉધ્યથી પૂર્ણ ચારિત્ર (યથાખ્યાત) થતું નથી. કષાય થવાનાં કારણેા નાકષાય છે.
૬૯૯ પ્ર. કષાયથી કેટલુ` મ` ઉપાર્જન થાય ?
ઉ. ક્રોધ, માન, માયા, લાભ એ ખરેખરાં પાપ છે. તેનાથી બહુ ક ઉપાર્જન થાય. હાર વર્ષ તપ કર્યું હોય; પણ એક બે ઘડી ક્રોધ કરે તા બધુય તપ નિષ્ફળ જાય. ક્રોધાદિક કરી જે કર્મી ઉપાર્જન કર્યાં હોય તે ભાગવ્યે છૂટકા.
વ્યવહારાદિ પ્રસંગે ક્રોધાદિ વણૂક અનત જેવા ચલાવે છે, ચક્રવર્તી રાજા આદિ ક્રોધાદિ ભાવે સંગ્રામ ચલાવે છે, અને લાખા મનુષ્યોના બ્રાત કરે છે તા પણ તેએમાંના કાઈ કાઈને તે જ કાળમાં મેાક્ષ થયા છે. તે જો અનંત સંસારના હેતુ હોઈને અનંતાનુબંધી ફ્લાય થતા હોય તા તે ચક્રવર્ત્યાદિને અનંત સ ંસારની વૃદ્ધિ થવી જોઇએ, અને તે હિસાખે અનંત સંસાર વ્યતીત થયા પહેલાં મેક્ષ થવા શી રીતે ઘટે ? તે હિસાબેઉપર બતાવેલ ક્રોધાદિ અનંતાનુબ ંધી સભવતા નથી.
મેાક્ષથી વિપરીત એવા જે અન ંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે. વીતરાગના માગે અને તેમની આજ્ઞાએ ચાલનારાનુ કલ્યાણ થાય છે. આવા જે ધણા જીવાને કલ્યાણુકારી માર્ગ તે પ્રત્યે ક્રોધાદિભાવ (જે મહાવિપરીતના કરનારા છે,) તે જ અનંતાનુબંધી કષાય છે.
જો કે ક્રોધાદિભાવ લૌકિક પણ અફળ નથી; પર ંતુ વીતરાગે પ્રરૂપેલ વીતરાગજ્ઞાન અથવા મેાક્ષધર્મ અથવા તા સત્યમ તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિભાવ તીવ્રમાદિ જેવે ભાવે હોય તેવે ભાવે અનતાનુબંધી કષાયથી બંધ થઇ અન ત એવા સંસારની વૃદ્ધિ થાય છે.
૧૭૦૦ પ્ર. પ્રમાદના ૮૦ ભેદ વર્ણવે.
જે જ્ઞાતા છે તે કર્તા નથી અને જે કર્તા છે તે જ્ઞાતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org