Book Title: Sankshipta Jain Darshan
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 562
________________ ૫૪૦ અને મિથ્યાત્વનું પાષણ કરે છે—એવા જીવને ગામ્મટસારમાં ગૃહીમિથ્યાદષ્ટિ કઘા છે. નિયતવાદી જેવી સ્વચ્છન્દતાનું પાણ ક્રમબદ્ધ-પર્યાયમાં કદાપિ નથી. ૧૭૨૯ પ્ર. ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંત લાગે છે તા કાંઈક એકાન્ત જેવા જ તેનુ શું ? . જો ઊંડાણથી વિચાર નહિ કરે, ઉપર ઉપરથી જ વિચારશે તા એકાન્ત જેવું લાગશે જ. ઊંડાણથી વિચાર કરવાથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે એ મિથ્યા-એકાન્ત નથી. ૧૭૩૦ પ્ર. શું મિથ્યા-એકાન્ત નથી એટલે ? ઉ. હા, હા, સમ્યક્-એકાન્ત તા તે છે જ. ( નિયતવાદ તે મિથ્યા એકાન્ત છે જ્યારે ક્રમબદ્ધ પર્યાય તે સમ્યક્ એકાન્ત છે.) ૧૭૩૧ પ્ર. શું એકાન્ત પણ બે પ્રકારનાં હોય છે ? ઉ. હા, એકાન્ત જ શા માટે, અનેકાન્ત પણ બે પ્રકારનાં હોય છે. જેમ કે સમ્યક્-એકાન્ત અને મિથ્યા એકાન્ત, સમ્યક્ અનેકાન્ત અને મિથ્યા અનેકાન્ત. સમ્યક્–એકાન્ત નય છે અને સમ્યક્-અનેકાન્ત પ્રમાણુ, પ્રત્યેક કાર્ય શ્રુત-પ્રમાણ (સમ્યક્–અનેકાન્ત)ની અપેક્ષાએ પાંચ સમવાયાથી જ થાય છે તેા પણ નયની અપેક્ષાએ જે સમવાયને મુખ્ય કરીને થન કરવામાં આવે છે તેનાથી કાર્યસિદ્ધિ થઈ તે કથન સમ્યક્ એકાન્ત હોય છે, મિથ્યા એકાન્ત નહિ; કારણ કે તેમાં અન્ય સમવાય ગૌણુ હોય છે, તેમને અભાવ હોતા નથી: પ્રત્યેક કાર્ય સ્વકાળે ( સ્વ-અવસરે ) જ થાય છે, એમ કહેવું સમ્યક્–એકાન્ત થશે, મિથ્યા-એકાન્ત નહિ, કેમકે આ કથનમાં પુરૂષાદિ અન્ય સમવાય ગૌણ થાય છે, તેમને અભાવ નથી ૧૭૩૨ પ્ર. પર્યાયા ક્રમબદ્ધ છે અને અક્રમે નહીં. તેમાં અનેકાન્ત સિદ્ધ કરી આપે. ઉ. પર્યાયા ક્રમબદ્ધ જ થાય છે, અમે નહિ, અને ગુણુ અક્રમે (યુગપત્ અથવા એકી સાથે) જ હેાય છે, ક્રમથી નહીં, આ સમ્યક્ અનેકાન્ત છે. એને જ વધારે સ્પષ્ટ કરીએ તા ગુણ્ણાની અપેક્ષાએ ક' રાજ તે ધર્મનું ધૂળધાણી, વળી ફેરવ્યું કૌરવા શિરપાણી; તજી તુ' પ્રતાપે નળે નિજ રાણી, હવે જોઈ ચાપાટ તારી કમાણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620