Book Title: Sankshipta Jain Darshan
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 584
________________ ૫૬૨ ઉ. જ્ઞાનીને કદાચિત ઈન્દ્રિય-નિમિત્તિક જ્ઞાનમાં છેડો ફેરફાર થઈ જાય, તેથી તેને છેડે ઉન્માદ, બેભાનપણું અથવા બકવાસ થાય, તે પણ અંતરમાં જ્ઞાનધારા સતત વતતી હોવાથી સમાધિ જ છે. સમાધિશતકમાં કહ્યું છે કે ભેદજ્ઞાનીનો અંતર આત્મા નિંદ્રાઅવસ્થામાં અથવા ઉન્મત્ત અવસ્થામાં પણ કર્મબંધથી મુક્ત હોય છે, અને વિશિષ્ટરૂપથી કર્મોની નિર્જરા કરે છે. ૧૭૮૨ પ્ર. મુમુક્ષુને પ્રભુસ્મરણપૂર્વક જે મરણ થાય તે સમાધિમરણ છે કે નહિ ? ઉ. તેવા મૃત્યુને સુગતિમરણ કહે છે. તે મુમુક્ષુ સાધનાના સંસ્કાર સાથે | લઈ જાય છે, પણ આત્મજ્ઞાનાદિ પ્રગટયાં નથી તો તેને અન્ય ભવમાં કેવી રીતે સાથે લઈ જાય ? તેથી તેને સમાધિમરણ ન કહેવાય. ૧૭૮૩ પ્ર. સંક્ષિપ્તમાં મરણના મુખ્ય મુખ્ય કેટલા કેટલા પ્રકાર કહી શકાય ? ઉ. સત્તર પ્રકારના ભરણે સંક્ષિપ્તમાં મુખ્ય પાંચ પ્રકારે ગણાવી શકાય. ૬. પંડિત–પંડિત ભરણ :- પરમાત્મા (અરિહંત)ને હોય છે. ૨. પંડિત મરણ :- આત્મજ્ઞાન સહિત સંયમ હોય તેને પ્રાપ્ત થાય. ૩. બાળપંડિત મરણ :- જ્ઞાની પણ સંયમી ન હોય તેવા સમ્ય. દષ્ટિને પ્રાપ્ત થાય છે. આ ત્રણ સમાધિમરણના પ્રકાર છે. ૪. બાળમરણ :- પુરુષની તથા તત્ત્વની વ્યવહારિક શ્રદ્ધા કરે પણ પરમાર્થિક શ્રદ્ધા ન કરે અને તત્ત્વનું ભાવભાસન ન થયું હોય અને ઓધસંજ્ઞાએ કે લોકસંજ્ઞાએ આરાધના કર્યા કરે તેવા પુરુષને આવું બાળમરણ થાય. ૫. બાળ બાળ મરણ :- પરમાર્થથી સર્વથા વિમુખ એવા જગતના ધર્મ રહિત છને આવું મરણ હોય. ૧૭૮૪ પ્ર. સંથાર એટલે શું ? ઉ. મૃત્યુના બિછાનામાં છેલ્લી વખતનું શયન કરવા સજજ બને. ૧૭૮૫ પ્ર. સગારી સંથારો કોને કહે છે ? ઉ. મૃત્યુનો ભરોસો નથી. કેઈ વખતે અણચિંતવ્યું મૃત્યુ થતાં આત્મા ખાલી હાથે પરભવમાં ચાલ્યો જાય એવો ડર લાવીને ધર્માત્મા સદૈવ સૂતી વખતે ઈવર (અલ્પ) કાળને માટે અર્થાત જાગ્રત થતાં સુધીમાં જે કામ જેનું હશે, તેહ તેજ કરનાર, નખ ઉતારે નેણ, કતલ કરે તલવાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620