Book Title: Sankshipta Jain Darshan
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi
View full book text
________________
પરિશિષ્ટ-૧
ભેદ-સંગ્રહ
અનુપ્રેક્ષા : ૧૨. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ,
આસ્રવ, સંવર, નિર્જરા, લેક, બાધિદુર્લભ, ધર્મ. અનન્ત ચતુષ્ટય : ૪. અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ, અનંતવીર્ય. અષ્ટગુણ : ૮. સમ્યકત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતવીર્ય, સૂક્ષ્મત્વ,
અવગાહનત્વ, અગુરુલઘુત્વ, અવ્યાબાધત્વ. ‘ઉપયોગ : ૨. જ્ઞાન, દર્શને. એકેન્દ્રિય : પ. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયિક તેને સ્થાવર
કહેવાય છે. કમ : ૮. જ્ઞાનવરણુ, દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય. ગુણસ્થાન : ૧૪. મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, અવિરત સમ્યક્ત્વ, દેશસંયત,
પ્રમત્ત, અપ્રમત્ત, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, ઉપશાંત મેહ, ક્ષીણમોહ, સગી કેવલી, અગી કેવલી. ગુપ્તિ : ૩. મન, વચન, કાય. ચારિત્ર : ૫. સામાયિક, છેદે પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મસંપાય,
યથાખ્યાત. ત્રસ જીવ : ૪. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય. દ્રિવ્ય : ૬, જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ. ધમ : ૧૦. ઉત્તમક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ,
આકિંચ, બ્રહ્મચર્ય. પંચેન્દ્રિય : ૨. સંજ્ઞી, અસંસી. પર્યાપ્ત: ૬. આહાર, શરીર, ઈન્દ્રિય, ભાષા, શ્વાસોશ્વાસ, મન. પરીષહ : ૨૨. ભૂખ, તરસ, ઠંડ, ગરમી, દંશમશક, નગ્નતા, અરતિ, સ્ત્રી,
ર્યા, શય્યા, આસન, વધ, આક્રોશ, યાચના, અલાભ, રોગ, તૃણુપર્શ, મલ, સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, અદર્શન. ‘પુગલગુણ : ૨૦. સ્પર્શ ૮, રસ ૫, રૂ૫ ૫, ગબ્ધ ૨. -પાપ કમ: ૮. અસાતવેદનીય, અશુભ આયુ, અશુભ નામકર્મો, નીચગોત્ર
અને ૪ ઘાતિયા કર્મ-જ્ઞાનાવરણદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620