SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ ભેદ-સંગ્રહ અનુપ્રેક્ષા : ૧૨. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આસ્રવ, સંવર, નિર્જરા, લેક, બાધિદુર્લભ, ધર્મ. અનન્ત ચતુષ્ટય : ૪. અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ, અનંતવીર્ય. અષ્ટગુણ : ૮. સમ્યકત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતવીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહનત્વ, અગુરુલઘુત્વ, અવ્યાબાધત્વ. ‘ઉપયોગ : ૨. જ્ઞાન, દર્શને. એકેન્દ્રિય : પ. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયિક તેને સ્થાવર કહેવાય છે. કમ : ૮. જ્ઞાનવરણુ, દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય. ગુણસ્થાન : ૧૪. મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, અવિરત સમ્યક્ત્વ, દેશસંયત, પ્રમત્ત, અપ્રમત્ત, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, ઉપશાંત મેહ, ક્ષીણમોહ, સગી કેવલી, અગી કેવલી. ગુપ્તિ : ૩. મન, વચન, કાય. ચારિત્ર : ૫. સામાયિક, છેદે પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મસંપાય, યથાખ્યાત. ત્રસ જીવ : ૪. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય. દ્રિવ્ય : ૬, જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ. ધમ : ૧૦. ઉત્તમક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચ, બ્રહ્મચર્ય. પંચેન્દ્રિય : ૨. સંજ્ઞી, અસંસી. પર્યાપ્ત: ૬. આહાર, શરીર, ઈન્દ્રિય, ભાષા, શ્વાસોશ્વાસ, મન. પરીષહ : ૨૨. ભૂખ, તરસ, ઠંડ, ગરમી, દંશમશક, નગ્નતા, અરતિ, સ્ત્રી, ર્યા, શય્યા, આસન, વધ, આક્રોશ, યાચના, અલાભ, રોગ, તૃણુપર્શ, મલ, સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, અદર્શન. ‘પુગલગુણ : ૨૦. સ્પર્શ ૮, રસ ૫, રૂ૫ ૫, ગબ્ધ ૨. -પાપ કમ: ૮. અસાતવેદનીય, અશુભ આયુ, અશુભ નામકર્મો, નીચગોત્ર અને ૪ ઘાતિયા કર્મ-જ્ઞાનાવરણદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy