________________
પ૭0
પુણ્ય કમ: ૪. સાતવેદનીય, શુભ આયુ, શુભ નામકર્મો, ઉચ્ચગેત્ર. પ્રાણ : ૧૦. ઈન્દ્રિય ૫, બલ ૩, આયુ, શ્વાસોશ્વાસ ભાવાસવ: ૩૨. મિથ્યાત્વ ૫, અવિરતિ પ, પ્રમાદ ૧૫, ગ ૩, કષાય ૪. મહાવત : પ. અહિંસા સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. માગણું : ૧૪. ગતિ, ઈન્દ્રિય, કાય, ગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન,
લેશ્યા, ભવ્યત્વ, સમ્યકત્વ, સંજ્ઞીત્વ અને આહારત્વ. મિથ્યાત્વ: ૫. વિપરીત, એકાન્ત, વિનય, સંશય, અજ્ઞાન. મુનિચારિત્ર: ૧૩. વ્રત ૫, સમિતિ ૫, ગુપિત ૩. ગ: ૩. મન, વચન, કાયના અવલંબનથી આત્મપ્રદેશમાં ગગુણની અશુદ્ધ પર્યાય તેનું ચંચળતારૂપ કંપન અને કર્મગ્રહણમાં નિમિત્તરૂપ વિકારને યોગ કહે છે. સામાન્યપણે તે યોગ એક પ્રકારે છે પણ નિમિત્તના અવલંબન
અપેક્ષાથી-મન, વચન, કાયાના સંબંધથી ત્રણ અથવા ૧૫ ભેદ છે. વિકલત્રય : ૩. કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવ. સંવર: ૭. વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અપેક્ષા, પરિષહ, ચારિત્ર. સમુદ્યાત : ૭, વેદના, કષાય, વિક્રિયા, મારણાન્તિક, તિજ, આહાર, કેવલ. સમિતિ: પ. ઇય, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ, વ્યુત્સર્ગ. જ્ઞાને પગ : ૮. મતિ, કૃત, અવધિ, મન:પર્યય, કેવલ અને કુમતિ, કુશ્રુત કુઅવધિ (વિર્ભાગ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org