Book Title: Sankshipta Jain Darshan
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 600
________________ પછી મેહનીય કમ-જે કર્મોને રાજા ગણાય અને જેથી જીવ સ્વરૂપને ભૂલે. યતિ-ધ્યાનમાં સ્થિર થઈ કોણી માંડનાર. ચગ-આત્મ પ્રદેશનું હલનચલન થવું, મોક્ષ સાથે આત્માનું જોડાવવું, ધ્યાન. રૂચકપ્રદેશ-મેરૂના મધ્યભાગમાં આવેલ આઠ પ્રદેશ કે જ્યાંથી દિશાઓની શરૂઆત થાય છે. આત્માના પણ આઠ રૂચકપ્રદેશ છે જેને અબંધ કહેવામાં આવે છે. રૂપી જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય તે પદાર્થ, રૌદ્રધ્યાન-દુષ્ટ આશયવાળું ધ્યાન જે નરક ગતિનું કારણ છે. ' લધિ-વર્યાતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થતી શક્તિ. લેશ્યા-કષાયથા રંગાયેલી બેગની પ્રવૃત્તિ. લેક-સર્વ દ્રવ્યને આધાર આપનાર. વગણ-સમાન અવિભાગ પ્રતિચ્છેદેના ધારક કર્મ પરમાણુના સમૂહને વર્ગ કહે છે. તેવા વર્ગોના સમૂહને વર્ગણ કહે છે. વિભગ પાન-મિથ્યાત્વ સાથેનું અવધિજ્ઞાન. વિભાવ-રાગદ્વેષ આદિ ભા. વેદ-નેકષાયના ઉદયથી ઉત્પન્ન થયેલ જીવને મૈથુન કરવાની અભિલાષાને ભાવ વેદ કહે છે. અને નામ કર્મના ઉદયથી આવિભૂત દેહના ચિહ્ન વિશેષને દ્રવ્ય વેદ કહે છે. વેદનીય કમ–જે કર્મના ઉદયથી જીવને સાતા, અસાતા વેદાય, સુખ દુઃખની સામગ્રી પ્રાપ્ત થાય. વ્યવહાર સામાન્ય વર્તન. વ્યવહાર નય-અભેદ વસ્તુને જે ભેદ રૂપ કહે. યંજન પર્યાય-વસ્તુના પ્રદેશત્વ ગુણની અવસ્થાઓ. • શાસ-વીતરાગી પુરુષોનાં વચન, ધર્મગ્રંથ. શિથિલકમ-જે કર્મ વિચાર આદિથી દૂર કરી શકાય. શુકલધ્યાન-જીવોનાં શુદ્ધ પરિણામેથી જે ધ્યાન કરાય. શોપયોગ-રાગદ્વેષ રહિત આત્માની પરિણતિ. શુભ ઉપગ-મંદ કષાય રૂ૫ ભાવ. શુષ્કણાની જેને ભેદજ્ઞાન ન હોય, માત્ર વાણીમાં જ અધ્યાત્મ હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620