Book Title: Sankshipta Jain Darshan
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 597
________________ ૫૭૫ જીવાસ્તિકાય-જ્ઞાનદર્શન સ્વરૂપ આત્મા, તે આત્મા અસંખ્યાત પ્રદેશ છે તેથી તને અસ્તિકાય કહે છે. જ્ઞાન-જે વડે પદાર્થો જણાય તે, જ્ઞાન આત્માને ધર્મ છે. ય-જાણવા યોગ્ય પદાર્થો. તવ-રહસ્ય, સાર, પરમાર્થ યથાસ્થિત વસ્તુ. -તપ-ઈદ્રિયદમન, તપસ્યા, ઈચ્છાને નિરોધ, ઉપવાસ આદિ બાર પ્રકારે છે. તમતમપ્રભા-સાતમી નરક. તાદાસ્પ-એકતા, લીન. તીથધર્મ, તારવાનું સ્થાન, શાસન, સાધુ, સાડવી, શ્રાવક, શ્રાવિકારૂપ સંઘ, સમુદાય. તીર્થંકર-ધર્મને ઉપદેશનાર જેનાં ચાર ઘનઘાતિ કર્મ નાશ પામ્યા છે અને જેને તીર્થકર નામ કર્મ પ્રકૃતિને ઉદય વર્તે છે. તીર્થને સ્થાપનાર. ત્રસ–બે ઈન્દ્રિય, ત્રણ ઈદ્રિય, એ ઈન્દ્રિય અને પંચેન્દ્રિયને ત્રસ કહે છે. ત્રિરાશિ-મુક્ત જીવ, ત્રસ તથા સ્થાવર જીવ, જીવ–અજીવ તથા બેના સંગરૂપ અવસ્થા. દશન-જગતના કોઈ પણ પદાર્થનું રસધ આદિ ભેદરહિત નિરાકાર પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ જણાવું, નિર્વિક૯પપણે કાંઈ છે એમઆરસીના ઝબકારાની પેડે સામા પદાર્થને ભાસ થે. વિકલ્પ થાય ત્યાં જ્ઞાન થાય. દર્શન મોહનીય-જેના ઉદયથી જીવને સ્વરૂપનું ભાન ન થાય, તત્વની રૂચિ ન થાય. દૃષમ-(કલિયુગ)–પંચમકાળ- આ આરે પંચમકાળ છે. દૃષ્ટિરાગ-ધર્મને ધ્યેય ભૂલી વ્યક્તિગત રાગ કરવો તે. દ્વિવ્યકમ-જ્ઞાનાવરણાદિરૂપ કર્મ પરમાણુઓને દ્રવ્ય કર્મ કહે છે. દ્રવ્ય મોક્ષ-આઠ કર્મોથી સર્વથા છૂટી જવું. દ્રવ્ય લિંગ-સમ્યગ્દર્શન વિનાને બાહ્ય સાધુ વેશ. દ્રવ્યાથિક નય-જે વચન વસ્તુની મૂળસ્થિતિને કહે શુદ્ધ સ્વરૂપને કહેનાર, દ્રવ્ય જેનું પ્રયોજન છે તે. ધમ-જે પ્રાણીઓને સંસારના દુખથી છોડાવી ઉત્તમ આત્મસુખ આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620