Book Title: Sankshipta Jain Darshan
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi
View full book text
________________
૫૪૪
પરિણમનમાં હું કાંઈ પણ ફેરફાર નથી કરી શકો ત્યારે તેને ઉપયોગ સહેજે જગતથી ખસીને આત્મસન્મુખ થાય છે. અને
જ્યારે એ શ્રદ્ધા બને છે કે હું મારી ક્રમનિયમિત પર્યામાં પણ કેઈ ફેરફાર નથી કરી શકતા ત્યારે પર્યાય ઉપરથી પણ દૃષ્ટિ ખસી જાય છે અને સ્વ-સ્વભાવ તરફ ઢળે છે.
મિથ્યાદષ્ટિ જીવ પરનું કર્તવ માને છે અને કર્તત્વની માન્યતાવાળે જીવ જ્ઞાતૃત્વની યથાર્થ ભાવના નથી કરી શકતો. કેમ કે કર્તવ અને જ્ઞાતૃત્વને પરસ્પર વિરોધ છે.
ઊંડાણથી વિચાર કરવામાં આવે તે ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં જ અનંત પુરુષાર્થ આવી જાય છે. ક્રમબદ્ધ પર્યાયને નિર્ણય સ્વયં અનંત પુરુષાર્થનું કાર્ય છે.
પરફ્તત્વના અહંકારની વાત કે જેને આ અજ્ઞાની જગત પુરુષાર્થ માની બેઠું છે, તે પુરુષાર્થ તે તૂટ જ જોઈએ કેમ કે એ સાચે પુરુષાર્થ જ નથી, તે તે નપુસંકતા છે. “ક્રમબદ્ધપર્યાયની સાચી શ્રદ્ધાનું ફળ તો કર્તાવને અહંકાર તૂટીને અંતર સન્મુખ
સમ્યફ પુરુષાર્થનું જાગૃત થવું તે જ છે. ૧૭૪. પ્ર. સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જેવું જોયું છે, તે જ થાય
છે. જે આપણે તેમાં કાંઈ પરિવર્તન કરી શકતા નથી, તો પછી
તેમાં પુરુષાર્થ ક્યાં રહેશે ? ઉ. સર્વજ્ઞ ભગવાને જેમ દીઠું છે તેમ જડ ને ચેતનમાં પરિણમે.
થાય છે, છતાં તેમણે દીઠું છે તેથી યે દ્રવ્યમાં તેવાં પરિણામ થાય છે એમ નથી. દરેક પદાર્થ પોતાના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, આપાદાન અને અધિકરણ એવી છે કારકપણે પરિણમે છે, એને પર્યાયક્રમ જ એવો છે. સર્વજ્ઞ ભગવાને પિતાના કેવળજ્ઞાનમાં જેવું જોયું હોય તેમ થાય છે તે તે માત્ર વાત કરવાને માટે કહ્યું, સર્વજ્ઞના કેવળજ્ઞાનને નિર્ણય નથી. સર્વજ્ઞ ભગવાનના કેવળજ્ઞાનના નિર્ણય કરનાર જ્ઞાનમાં
ઉદ્યમ, બન, બુદ્ધિ ને, પ્રવાસ, દરિયો ભૂપ; પ્રૌઢ પૈસે પામે, એ ખટ સાધન રૂપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620