________________
૪૩૮
શુદ્ધાત્મામાં કોઈ ઔદયિક ભાવ છે જ નહીં, જ્યારે તત્વાર્થસૂત્રમાં તેને (ઔદયિક ભાવને) આત્માનું સ્વર્વા કહ્યું છે, આ
બંને કથની અપેક્ષા સમજાવે. ઉ. સમયસારાદિમાં દ્રવ્યદષ્ટિનું વર્ણન છે, દષ્ટિના વિષયમાં પર્યાય ગૌણ
થઈ જાય છે. તત્ત્વાર્થ સૂત્રમાં પ્રમાણના વિષયનું વર્ણન છે.
ઔદાયિક ભાવરૂપથી પણ આત્મા સ્વયં પરિણમે છે, આત્માની
જ તે પર્યાય છે, તેથી તેને સ્વતત્વ કહ્યું છે. ૧૪૩૬ પ્ર. પરિણામિક ભાવ કોને કહે છે ?
ઉ. કર્મોને ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, અથવા ઉદયની અપેક્ષા રાખ્યા વિના જીવને જે સ્વભાવ માત્ર હોય તેને પરિણામિક ભાવ કહે છે. પથમિક, ક્ષાપશમિક, ક્ષાયિક અને ઔદયિક એ ચાર ભાવો પર્યાયરૂપ છે અને શુદ્ધ પરિણામિક (ભાવ) દ્રવ્યરૂપ છે. શુદ્ધ પરિમિકભાવ તે અવિનાશી છે. ઔપશમિક, ક્ષાયોપથમિક, અને ક્ષાયિક ભાવો મોક્ષનાં કારણ છે. પરંતુ શુદ્ધ પારિણામિક ભાવ મેક્ષનું કારણ નથી પણ તે શક્તિરૂપ મોક્ષ જ છે. શુદ્ધ
પારિમિક ભાવ દયેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. ૧૪૩૭ પ્ર. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન–એ અવસ્થાએ
ક્યા ભાવની છે ? ઉ. એ અવસ્થાઓ ક્ષાયોપથમિક ભાવની છે. મતિજ્ઞાનાદિનાં આવરણ
કરનાર પ્રકૃતિ જે છે તેને ક્ષયોપશમ થાય તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન
વિગેરે ચાર જ્ઞાન થાય છે. ૧૪૩૮ ક. કેવળજ્ઞાનની અવસ્થા કયા ભાવ થતાં પ્રગટ થાય છે ?
ઉ. કેવળજ્ઞાનની અવસ્થા ક્ષાયિક ભાવ છે. કેવળજ્ઞાન તે જ્ઞાનાવરણીય
કર્મને સર્વથા ક્ષય થાય તો જ થાય છે. ૧૪૩૯ પ્ર. ક્ષયપશમ અને ક્ષયમાં સ્કૂલ રીતે તફાવત શું ?
ઉ. ક્ષપશમથી જે પ્રાપ્ત થાય છે તે અપૂર્ણ હોય છે, વળી તે જતું
રહે છે, એટલે આવે છે ને જાય છે, પણ તે સ્થિર ભાવે સદા
રૂપ મને દેખાય છે, સમજે નહિ કંઈ વાત; સમજે તે દેખાય નહિ, બેલું તેની સાથ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org