________________
૪૪૯
વિપાક માં થાય, જીવમાં થાય નહિ. દ્રવ્યમેાહના ઉય હાવા છતાં જો જીવ શુદ્ધાત્મભાવનાના બળ વડે ભાવ મેાહરૂપે ન પરિમે તા બંધ થતા નથી.
૧૪૬૫ પ્ર. કાઈ વાર જીવની ઉપર જડ કનુ જોર વધી જાય છે અને કાઈ વાર જડ ફર્મ ઉપર જીવનું જોર વધી જાય છે એ બરાબર છે? ઉ. ના, એમ માન્યતા યથાર્થ નથી, કારણ કે જીવ અને જડ ક એ એ પદાર્થક્ ત્રિકાળ ભિન્ન ભિન્ન છે. તેમના પરસ્પર અત્યંત અભાવ છે; તેથી કાઈ કાઇના ઉપર જોર ચલાવતું નથી.
૧૪૬૬ પ્ર. પુદ્ગલ, જીવને વિકારરૂપે પરિમાવે છે—એ વાત સાચી છે ? ઉ. ના, એમ તેા ત્યારે પણ બનતું નથી, કેમ કે એક દ્રવ્ય ખીજા દ્રવ્યની પરિણતિના કર્તા હેતું નથી. શુદ્ધ યા અશુદ્ધ પરિણમન કરવામાં ચેતન સ્વયં સમર્થ છે. જે પુદ્ગલની જોરાવરીથી જીવને રાગદ્વેષનાં પરિમાણુ થાય તા શુદ્ધ ભાવ થવાના કદી અવસર આવી શકે નહિ. માટે કાઈ પણ સ્થળે (સત્ર) અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે એવા નિશ્ચય કરવા જોઇએ. ૧૪૬૭ પ્ર. રાગદ્વેષ આદિ કર્મ જનિત છે કે જીવ જનિત છે ?
૩. સ્ત્રી અને પુરુષ એ બંનેના સચૈાગથી ઉત્પન્ન થતા પુત્રની જેમ, ચૂના અને હળદરના મિશ્રણથી ઉત્પન્ન થતા વર્ણ વિશેષની જેમ, રાગદ્વેષ આદિ જીવ અને ક અ બંનેના સ ંચાગ જનિત છે. શુદ્ધ નિશ્ચયનયનથી રાગદ્વેષ કર્મ નિત કહેવાય છે અને અશુદ્ધ નિશ્ચયનથી જીવ નિત કહેવાય છે. સાક્ષાત શુદ્ધ નિશ્ચયનયથી નૈના સંચાગ રહિત તેમની (રાગદ્વેષાદિની) ઉત્પત્તિ જ નથી. (જુએ પ્રશ્ન-૧૪૬૦, ૧૪૬૨).
૧૪૬૮ પ્ર. કાઈ કહે કે પચાસ ટકા ઉપાદાન (વા) અને પચાસ ટકા નિમિત્ત (કર્મ ના) અપરાધ માને ને?
ઉ. ના, તે ખરાખર નથી. સો એ સે ટકા આત્માને જ અપરાધ છે. શમાત્ર પણ બીજાના એટલે કે નિમિત્તના (કર્મોના) અપ
૨૯
પુણ્ય-પાપ એ બેઉને, ગણે ન સમજે કાઈ, સહતાં દુ:ખ ચિર ભવ ભમે, મેાહવો તે જીવ સૌ કાઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org