________________
૪૬૭
અલ્પપરિગ્રહ, જ્ઞાની પુરુષનાં વચનેને યથાયાગ્ય વિચાર અને જ્ઞાની પુરુષની અત્યંત ભકિત એ આદિ સાધનેા આરાધવાં.
૧૫૧૪ પ્ર. જીવના કલ્યાણુ થવામાં કયાં કારણા રુકાવટ કરે છે ? ૧. અભિમાન : જાણતા નથી છતાં હુ જાણુ' છું એમ જીવ અભિમાન કરે છે. લેાકભય : : હું ધર્મી કરું છું પણ લાકે મને શું કહેશે ? એવા ભય રહે.
૩. મૂળધર્માંની ક્રિયા કરતા હોય તે કેમ ત્યાગી શકાય ? એમ માને ૪. જ્ઞાની પુરુષનું કહ્યું કરવાને બદલે નકલ કરે. જ્ઞાની પુરુષ જે પૂર્વ-કમને યોગે પંચવિષયાદિમાં પ્રવૃત્તિ કરતા હાય છે તે જોઈને પાત કરે.
૨.
૧૫૧૫ પ્ર.
પરમાર્થ માં કયા પ્રશ્નો જીવને ઉપયેાગી છે? ઉ. (૧) તરવા માટે જીવે પ્રથમ શું જાણવું ? (૨) જીવનું ભ્રમણુ થવામાં મુખ્ય કારણ શું ? (૩) તે કારણ કેમ ટળે ?
(૪) તે માટે સુગમમાં સુગમ એટલે થાડા કાળમાં ફળદાયક થાય
એવા કયા ઉપાય છે?
૧૫૧૬ પ્ર. જિનમુદ્રા કેટલા પ્રકારે છે?
ઉ. જિનમુદ્રા બે પ્રકારે છેઃ કાયાત્સગ અને પદ્માસન, પ્રમાદ ટાળવાને ખીન ઘણાં આસને કહ્યાં છે. પણ મુખ્યત્વે આ બે આસના છે.
જે પાપ કાચને છાડીને પુણ્ય કાર્યોને જ કરે છે તે પ્રશંસા ધાન્ય છે, પરંતુ જે પુણ્ય-પાપ અને છેાડીને શુદ્ધ ઉપયાગમાં સ્થિત થાય છે તે વંદનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org